ગરીબ પરિવારના 23 વર્ષના કેતનને હજુ હાલમાં જ નોકરી મળી હતી
મધ્ય રેલવેના મુંબ્રા અને દિવા રેલવે સ્ટેશન વચ્ચે લોકલ ટ્રેનમાંથી પડી જવાથી આજે ચાર મુસાફરોના મોત નીપજ્યા હતા. જેમાં ઉલ્હાસનગરના ૨૩ વર્ષીય કેતન સરોજનું પણ મોત નીપજ્યું હતું
મધ્ય રેલવેના મુંબ્રા અને દિવા રેલવે સ્ટેશન વચ્ચે લોકલ ટ્રેનમાંથી પડી જવાથી આજે ચાર મુસાફરોના મોત નીપજ્યા હતા. જેમાં ઉલ્હાસનગરના ૨૩ વર્ષીય કેતન સરોજનું પણ મોત નીપજ્યું હતું
વલસાડ નજીક નેશનલ હાઇવે નં. 48 પર આઈશર ટેમ્પો અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં આઈશર ટેમ્પો ચાલક ડ્રાઇવર કેબિનમાં ફસાઈ જતાં ભારે જહેમત બાદ તેને બહાર કાઢવામાં આવ્યો હતો.
બિહારના વિપક્ષી નેતા તેજસ્વી યાદવ ગઈકાલે મોડી રાત્રે એક માર્ગ અકસ્માતમાં બચી ગયા હતા. એક બેકાબૂ ટ્રકે તેજસ્વી યાદવના કાફલાને ટક્કર મારી હતી.
ભરૂચના ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામ નજીક હાઈવા ટ્રકની અડફેટે મોપેડ સવાર યુવતીનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું
આ અકસ્માતમાં બસમાં સવાર 15થી વધુ મુસાફરોને ઇજા પહોચતા આમોદ રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં ડમ્પરની ટક્કર ચાલકે બાઈક સવારને અડફેટમાં લેતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં પુત્ર સહિત બે યુવાનોના કરૂણ મોત નિપજ્યા હતા.
હિંમતનગર-ઇડર હાઇવે પર ગમખ્વાર અકસ્માતનો બનાવ બન્યો છે. બસ અને રિક્ષા વચ્ચે થયેલા અકસ્માતમાં રિક્ષા ચાલક સહિત 3 લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યાં
અમરેલી-સોમનાથ નેશનલ હાઈવે પર રાજુલાના હિંડોરણા રોડ પાસે મીરા દાતાર નજીક રાજુલા-જાફરાબાદ રૂટની એસટી બસ,સ્વીફ્ટ કાર અને બાઈક વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો.