અંકલેશ્વર: અંદાડામાં શ્રીજીની આગમન યાત્રામાં બાળકીને કચડી નાંખનાર ટેમ્પો ચાલક અને ડી.જે.ના માલિકની ધરપકડ
અંકલેશ્વરના ગડખોલ નજીક આવેલ હરિકૃપા સોસાયટીમાં ગણેશ સ્થાપના પૂર્વે આગમન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું
અંકલેશ્વરના ગડખોલ નજીક આવેલ હરિકૃપા સોસાયટીમાં ગણેશ સ્થાપના પૂર્વે આગમન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું
પંજાબના હોશિયારપુર જીલ્લામાં ભયંકર અકસ્માત સર્જાયો છે. જેમાં એક એલપીજી ટેન્કરમાં જોરદાર વિસ્ફોટ બાદ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં બે લોકોના મોત થયા છે.
નેશનલ હાઇવે નંબર 48 પર પાનોલી ઓવરબ્રિજ નજીક માર્ગ ક્રોસ કરી રહેલ અજાણ્યા રાહદારી ટ્રક ચાલકે અડફેટે લીધો હતો.
તે દરમિયાન અંકલેશ્વર-સુરત સ્ટેટ હાઇવે ઉપર હાંસોટના અલવા ગામ પાસે સામેથ આવેલ અન્ય કાર સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં સંજય શર્મા અને તેના મિત્રનો આબાદ બચાવ થયો હતો
વઢવાણ-લખતર હાઇવે પર અકસ્માત સર્જાયા બાદ એક કાર રોડની સાઈડમાં ખાબક્યા બાદ સળગી ઉઠી હતી. જેમાં સળગી ઉઠેલ કારમાં સવાર કુલ 7 લોકોના મોત નીપજ્યાં
શુક્રવારે સવારે રાજસ્થાનના ઉદયપુર જિલ્લામાં બાંધકામાધીન સરકારી શાળાની બાલ્કની તેમના પર પડતાં એક કિશોરીનું મોત થયું અને બીજી ઘાયલ થઈ.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના શિયાલી ગામ નજીક એક મોટરસાયકલ ચાલક પર ટ્રક ચડી જતા આ અકસ્માતમાં મોટરસાયકલ ચાલકનું ઘટના સ્થળેજ કરૂણ મોત નીપજ્યું હતું,
ટ્રકના પાછળના ભાગે બાઈક અથડાતા 18 વર્ષીય યુવાન યાહ્યા પટેલનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું જ્યારે પાછળ બેઠેલા મિત્ર શાલીન પટેલને નાની-મોટી ઇજાઓ થઈ