સુરત : વરાછાના મીની બજારની ઓફિસમાંથી રૂ. 13.65 લાખના હીરાની ચોરી કરનાર પૂર્વ કર્મચારીની પોલીસે કરી ધરપકડ...
સુરત શહેર તથા જીલ્લામાં દિવાળીના તહેવારો પૂર્વે તસ્કરોનો આંતક સામે આવ્યો છે. વરાછા વિસ્તારના મીની બજારની ઓફિસમાંથી રૂ. 13.65 લાખના હીરાની ચોરી કરનાર પૂર્વ કર્મચારીની પોલીસે ધરપકડ કરી હતી.