અંકલેશ્વર: હવામહેલ નજીક કેબિનમાં ગૌ માંસનું વેચાણ કરનાર ખાટકીની બી ડિવિઝન પોલીસે કરી ધરપકડ
અંકલેશ્વર બી ડીવીઝન પોલીસે હવા મહેલ રોશની સોસાયટી પાસે કેબીનમાં ગૌ માસનું વેચાણ કરતા ખાટકીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
અંકલેશ્વર બી ડીવીઝન પોલીસે હવા મહેલ રોશની સોસાયટી પાસે કેબીનમાં ગૌ માસનું વેચાણ કરતા ખાટકીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
ભરૂચના આમોદ પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં છેલ્લા ૧૮ વર્ષથી ફરાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ક્રાઇમ બ્રાન્ચની ટીમે યુવકની ધરપકડ કરીને દેશી હાથ બનાવટની બે રિવોલ્વર તેમજ દેશી તમંચા અને જીવતા કારતૂસ કબ્જે કરીને વધુ તપાસ શરૂ કરી હતી.
ચાઇના,પાકિસ્તાન,અફઘાનિસ્તાન તેમજ બાંગ્લાદેશ જેવા દેશો સાથે જોડાયેલા ઇન્ટરનેશનલ સાયબર ફ્રોડના કૌભાંડીઓને સુરત શહેર SOG દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે.
અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના પ્રોહીબીશન એક્ટના ગુનામાં સંડોવાયેલ આરોપીની આણંદ પોલીસ પાસેથી ટ્રાન્સફર વોરંટથી પોલીસે અટકાયત કરી હતી
ભરૂચ સ્પેશયલ ઓપરેશન ગ્રુપની ટીમે ઓએનજીસીની લાઈનમાં પંકચર કરી ક્રૂડ ઓઇલ ચોરી કરવાનું કૌભાંડ ઝડપી પાડી બે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
વાગરા પોલીસે બે અલગ અલગ મામલામાં ચોરીના ભંગારના જથ્થા સાથે કુલ 9 આરોપીઓની ધરપકડ કરી રૂપિયા ૧૫ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે