અંકલેશ્વર: સગા પુત્રએ જ માતાની ઘાતકી હત્યા કરી
અંકલેશ્વર જીઆઇડીસીમાં સગા પુત્રએ જ માતાની ચપ્પુના ઘા મારી હત્યા કરતાં ચકચાર મચી જવા પામી છે. પોલીસે આ મામલે હત્યારા પુત્રની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
અંકલેશ્વર જીઆઇડીસીમાં સગા પુત્રએ જ માતાની ચપ્પુના ઘા મારી હત્યા કરતાં ચકચાર મચી જવા પામી છે. પોલીસે આ મામલે હત્યારા પુત્રની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
પંચમહાલ અને વડોદરાના અનેક ખેડૂતો પાસેથી ટ્રેક્ટર ભાડે લઈ છેતરપીંડી આચરનાર ડેસર તાલુકાના છાલીયેર ગામનો ઠગ પોલીસના સકંજામાં આવ્યો છે.
સુરતમાં ઓનલાઇન વેચાણ પર મુકેલો રૂ. 4.55 કરોડનો હીરો વહેચવો એક યુવાનને ભારે પડ્યો હતો. સમગ્ર મામલે મહીધરપુરા પોલીસે એક ઈસમની ધરપકડ કરી રૂ. 4.55 કરોડનો હીરો કબ્જે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચ એ ડિવિઝન પોલીસે બરહાનપુરા વિસ્તારમાં આવેલ કોહીનુર ગેસ સર્વિસ સ્ટેશન પાછળથી એક ઘરમાં ચાલતું સેક્સ રેકેટ ઝડપી પાડ્યું હતું
ગત તારીખ-22મી જુનના રોજ અંકલેશ્વરના કોસમડી વિસ્તારમાં આવેલ શ્રીધર સોસાયટીમાં સાંજના સમયે તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું હતું.
ભરૂચ સી ડિવિઝન પોલીસે ચાવજ ગામની રાધે રેસીડેન્સી પાસે આવેલ બંધ મકાનમાંથી 1615 વિદેશી દારૂ મળી કુલ રૂ.3.57 લાખના મુદ્દામાલ સાથે રખેવાળની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
ભરૂચમાં ઉંચા દરે વ્યાજ આપતા વ્યાજખોરો સામે પોલીસ દ્વારા તવાઈ બોલાવવામાં આવી રહી છે