અમરેલી: ચીતલમાં વૃદ્ધાની હત્યાનો ભેદ ઉકેલાયો, જમાઈએ જ કરી હતી સાસુની હત્યા
અમરેલી જિલ્લાના ચીતલના જશવંતગઢમાં 28મી નવેમ્બરે એક વૃદ્ધાની ઘાતકી હત્યા થઈ હતી. નાયબ મામલતદારના માતાની હત્યાથી પોલીસ દોડતી થઈ હતી.
અમરેલી જિલ્લાના ચીતલના જશવંતગઢમાં 28મી નવેમ્બરે એક વૃદ્ધાની ઘાતકી હત્યા થઈ હતી. નાયબ મામલતદારના માતાની હત્યાથી પોલીસ દોડતી થઈ હતી.
સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં જમાઈને બદનામ કરવા માટે ખોટા પેમ્પલેટ છપાવનાર આચાર્ય સસરાને શિક્ષણ સમિતિ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
ગુજરાતીમાં કહેવત છે કે, “લોભિયાના ગામમાં ધુતારા ભૂખ્યા ન મરે” અને આવું જ કઈક થયું છે. અમરેલીમાં… જ્યાં ઇન્વેસ્ટમેન્ટના નામે લાખો રૂપિયા ઉઘરાવીને છેતરપીંડી કરતા શખ્સ સામે પોલીસ ફરીયાદ નોંધાઈ છે
ભરૂચ જિલ્લાના વાગરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પ્રોહીબિશનના ગુનામાં વોન્ટેડ આરોપી ફરાર થયાના 27 દિવસ બાદ આખરે પોલીસ સ્ટેશન ખાતે હાજર થયો હતો.
ભરૂચ હાઇવે ઉપર નબીપુરની પરવાના હોટલ સામેથી રોડની બાજુમાંથી ટ્રકમાં મગદાળની આડમાં વિદેશી દારૂનો જથ્થો કટિંગ થાય તે પહેલા એલસીબીએ દરોડા પાડી ટ્રક ચાલક સહીત ચાર ઈસમોને ૫૦ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા
ભરૂચમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા કેદીને સારી વર્તણુકના આધારે 14 વર્ષ બાદ જેલમુક્ત કરવામાં આવતા જેલ બહાર પરિવારજનો સાથે લાગણી સભર દ્રશ્યો જોવા મળ્યા હતા
ગુજરાત સહિત દેશભરમાં સતત ડિજિટલ અરેસ્ટની ઘટનાઓમાં વધારો નોંધાઈ રહ્યો છે.ત્યારે પ્રથમવાર ડિજિટલ અરેસ્ટના માસ્ટર માઈન્ડની ધરપકડ કરવા માટે સુરત પોલીસે સ્કેચનો સહારો લીધો છે.
કેનેડાના બ્રેમ્પટનમાં હિન્દુ મંદિરમાં હુમલાના કેસમાં કેનેડિયન પોલીસે વધુ એક ધરપકડ કરી છે.