તમારું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ કેટલી જગ્યાએ ઓપન, જાણો અહી..
જો તમે ઇન્સ્ટાગ્રામ યુઝર છો તો આ માહિતી તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. ઘણી વખત, ફોન સિવાય, અન્ય ઉપકરણો પર પણ Instagram માં લોગ ઇન કરવાની જરૂર પડે છે.
જો તમે ઇન્સ્ટાગ્રામ યુઝર છો તો આ માહિતી તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. ઘણી વખત, ફોન સિવાય, અન્ય ઉપકરણો પર પણ Instagram માં લોગ ઇન કરવાની જરૂર પડે છે.
અંકલેશ્વર GIDC ખાતે આવેલ શ્રી ગટ્ટુ વિદ્યાલય દ્વારા વિદ્યાર્થીઓ માટે વાર્ષિક રમત ગમત ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વરની ગટ્ટુ વિદ્યાલય શાળા ખાતે બાળકો માટે વિશેષ વર્ગ પ્રવૃત્તિ યોજાઈ હતી જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો
દેશની કાપડ નગરી સુરતથી એક ચોંકાવનારો કીસો સામે આવ્યો છે, જેમાં અજાણી મહિલાને મદદ કરવાના ચક્કરમાં ભારતીય યુવાન દેશદ્રોહી બની ગયો અને આજે એના પર મોહોર લાગી ગઈ છે ISISI ની...
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી ભારે પવન પણ ફૂંકાશે હવામાન વિભાગે આપી માહિતી