વારંવાર કોફી પીવાની આદતને તરત જ બદલી નાખો, આ રોગોનું જોખમ વધી જાય...
કોફીમાં જોવા મળતું કેફીન મગજની નર્વસ સિસ્ટમ પર સીધી અસર કરે છે. જેના કારણે શરીર હળવાશ અનુભવે છે. જ્યારે તેની માત્રા જરૂરિયાત કરતા વધી જાય છે, ત્યારે તેની મગજ પર વિપરીત અસર થવા લાગે છે.