ભરૂચ: હરિધામ સોખડાનો વિવાદ,200 હરિભક્તો દ્વારા આંદોલન શરૂ કરાયુ
ભરૂચના આત્મીય સંસ્કાર ધામનો વિવાદ વકર્યો છે ત્યારે આજરોજ 200 હરિભક્તો દ્વારા પ્રતીકાત્મક આંદોલન શરૂ કરવામાં આવ્યું છે
ભરૂચના આત્મીય સંસ્કાર ધામનો વિવાદ વકર્યો છે ત્યારે આજરોજ 200 હરિભક્તો દ્વારા પ્રતીકાત્મક આંદોલન શરૂ કરવામાં આવ્યું છે
અંકલેશ્વરથી ઉમરવાડા અને પાનોલી ને જોડતો રસ્તો છેલ્લા એક વર્ષમાં અત્યંત બિસ્માર બનતા સ્થાનિકોએ ભારે હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે
વડોદરા જીલ્લાના સાવલી તાલુકામાં મહીસાગર નદીમાં રેતીખનનનો મુદ્દો ફરીએક વાર વિવાદમાં આવ્યો છે.
એક તરફ સરકાર દેશભરમાં અનેક જુનવાણી જગ્યાઓને હેરિટેજ જાહેર કરી તેને પર્યટન સ્થળોમાં ફેરવી રહી છે.
ભરૂચ જીલ્લામાં આમ આદમી પાર્ટીની મહત્વની પ્રેસ કોન્ફરન્સ યોજાય હતી જેમાં જિલ્લાના ખેડૂતોના પ્રશ્ને આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી
તાપી જિલ્લાના ઉચ્છલ ખાતે આજે સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો સુમુલ ડેરીની નીતિના વિરોધમાં ભેગા થઈ આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.
લખીગામના લેન્ડ લુઝર્સની રોજગારીના મુદ્દે સરપંચ સહિત ગ્રામજનોએ ટેગા કંપની સામે આંદોલનનું એલાન કરી જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપી કંપની સામે ધરણા આદોલન કરવા પરવાનગીની માંગી છે.