અમદાવાદ: વકીલના ઘરમાં તસ્કરો ત્રાટક્યા, રૂ. 22 લાખના માલમત્તાની ચોરી
વકીલ પરિવાર સાળંગપૂર દર્શન કરવા ગયો હતો, પાલડી પોલીસે તપાસ શરૂ કરી.
વકીલ પરિવાર સાળંગપૂર દર્શન કરવા ગયો હતો, પાલડી પોલીસે તપાસ શરૂ કરી.
હોટલમાં સગીરા સાથે 3 નરાધમે આચર્યું દુષ્કર્મ, ચાંદખેડા પોલીસે ત્રણેય આરોપીને ઝડપી પડ્યા.
ગુજરાતમાં વિવિધ સ્થળે રથયાત્રાની સરકારે આપી પરવાનગી, રથયાત્રાને લઈ શહેર પોલીસ કમિશનરે પત્રકાર પરિષદ યોજી.
સરકાર તરફથી હજી કોઇ સત્તાવાર જાહેરાત કરાઇ નથી, ગન્નાથજીની રથયાત્રા માટે ચાલી રહી છે તૈયારીઓ.
અષાઢી બીજના દિવસે નીકળશે રથયાત્રા, કોરોનાના કારણે સિમિત કરાયાં કાર્યક્રમો.
ભગવાન જગન્નાથ રથયાત્રાને લઇ પોલીસ એક્શનમાં, સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસની ચાંપતી નજર.