અંકલેશ્વર: એક્સપ્રેસ વેની કામગીરી ખેડૂતોના વિરોધ બાદ શરૂ!દીવા નજીક પોલીસ બંદોબસ્ત સાથે કામ કરાયું શરૂ
અંકલેશ્વર તાલુકાના ગામોમાંથી પસાર થતા વડોદરા મુંબઈ સુધીનાં એકસપ્રેસ વેની કામગીરી ખેડૂતોનાં વળતરના વિવાદને કારણે અમુક ભાગ પૂરતી અટવાઈ પડી હતી.
અંકલેશ્વર તાલુકાના ગામોમાંથી પસાર થતા વડોદરા મુંબઈ સુધીનાં એકસપ્રેસ વેની કામગીરી ખેડૂતોનાં વળતરના વિવાદને કારણે અમુક ભાગ પૂરતી અટવાઈ પડી હતી.
આણંદ જિલ્લાના અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે પર લકઝરી બસ અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માતની ઘટના સામે આવી હતી
રાજ્યમાં દિન-પ્રતિદિન અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે આજે એક ગોઝારા અકસ્માતની ઘટના સામે આવી છે.