અમદાવાદ: મોરબી જેવી હોનારતની રાહ જોઈ રહ્યો છે આ બ્રિજ ! તંત્ર ક્યારે કરશે સમારકામ?
અમદાવાદમાં આવેલ શાસ્ત્રી બ્રિજ અત્યંત જર્જરિત હાલતમાં જોવા મળી રહયો છે ત્યારે મહાનગર પાલિકા આ બ્રિજનું સમારકામ ક્યારે કરાવશે એ પ્રશ્ન ઉઠી રહ્યો છે
અમદાવાદમાં આવેલ શાસ્ત્રી બ્રિજ અત્યંત જર્જરિત હાલતમાં જોવા મળી રહયો છે ત્યારે મહાનગર પાલિકા આ બ્રિજનું સમારકામ ક્યારે કરાવશે એ પ્રશ્ન ઉઠી રહ્યો છે
મોરબીની દુર્ઘટનામાં મૃત્યુ પામેલ લોકોના આત્માની શાંતિ માટે અમદાવાદમા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની હાજરીમાં પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું
મોરબીની મચ્છુ નદી પર ઝુલતો પુલ તૂટી પડતાં સમગ્ર ગુજરાત હિબકે ચઢ્યું છે, ત્યારે રાજ્ય સરકાર પણ હચમચી ગઇ છે.
રૂપિયા 2000 કરોડથી વધુના ખર્ચે અમદાવાદ-હિંમતનગર મીટરગેજ રેલ્વે લાઈનને બ્રોડગેજ લાઈનમાં રૂપાંતરિત કરી ઉદયપુર સુધી લંબાવવામાં આવી છે,
માછલીની આડમાં વિદેશી દારૂ લાવવામાં આવતા અધધધ 300થી વધુ દારૂની પેટી જપ્ત કરવામાં આવી છે
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા નવો પ્રયોગ કરવામાં આવ્યો છે જેમાં ગુજરાતમાં સૌ પ્રથમ વખત ગુરુકુળ રોડ પર નવી ટેક્નોલોજીના માધ્યમથી માર્ગ બનાવવામાં આવી રહયો છે