અમદાવાદ: શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા ફરી જોડાયા કોંગ્રેસમાં, પ્રદેશ પ્રમુખે આપ્યો આવકાર
ગુજરાતમાં ચૂંટણી પહેલા પક્ષ પલટાની ઋતુ આવી છે ત્યારે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ ફરીથી કોંગ્રેસમાં જોડાયા છે.
ગુજરાતમાં ચૂંટણી પહેલા પક્ષ પલટાની ઋતુ આવી છે ત્યારે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ ફરીથી કોંગ્રેસમાં જોડાયા છે.
અમદાવાદમાં ભાજપ દ્વ્રા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા, 8 વિધાનસભા બેઠક પર સેન્સની પ્રક્રિયા હાથ ધરાય
.ઘાટલોડિયા વિધાનસભા બેઠક પર સેન્સ પ્રક્રિયામાં તમામ નેતાઓએ એક સ્વરે ભૂપેન્દ્ર પટેલનું જ નામ આગળ ધર્યું હતું.
દિવાળીનો તહેવાર પૂર્ણ થતા હવે ભાજપ સંપૂર્ણ ઇલેક્શન મોડમાં આવી ગયું છે. આજથી ભાજપ દ્વારા ઉમેદવારો નક્કી કરવા સેન્સ લેવાની પ્રક્રિયાની શરૂઆત કરી દેવામાં આવી છે.
અમદાવાદમાં રખડતા ઢોરના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. હાઈકોર્ટના કડક નિર્દેશો બાદ એએમસી અને પોલીસ તંત્ર પણ એક્શનમાં આવ્યું હતું.
રાજ્યમાં વિધાનસભા ચૂંટણીને લઈ રાજનીતિક પાર્ટીઓએ પ્રચાર શરૂ કરી દીધો છે ત્યારે ચૂંટણી જીતવા માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા જોરશોરથી પ્રચાર કરી રહ્યાં છે.
અમદાવાદના ભરચક કહેવાય તેવા સિંધુ ભવન રોડ પર કેટલાક નબીરાઓ દ્વારા જાહેર રસ્તા વચ્ચે ચાલુ ગાડીએ બેફામ ફટાકડા ફોડ્યા હતા.