અમદાવાદ: પોલીસ અને ગરબા આયોજકો વચ્ચે યોજાય મહત્વની બેઠક, જુઓ શું લેવાયા નિર્ણય
કોરોનાકાળના બે વર્ષ બાદ જ્યારે નવરાત્રીનું પર્વ ઉજવી રહ્યું છે ત્યારે આજે શહેર પોલીસ દ્વારા કોમર્શિયલ ગરબાના આયોજન સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું
કોરોનાકાળના બે વર્ષ બાદ જ્યારે નવરાત્રીનું પર્વ ઉજવી રહ્યું છે ત્યારે આજે શહેર પોલીસ દ્વારા કોમર્શિયલ ગરબાના આયોજન સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સોમવારે બે દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે. જ્યાં તેઓ સૌપ્રથમ અમદાવાદની મુલાકાતે આવ્યા છે.
અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શ્રી ગુંસાઈજી શ્રી ગોકુલનાથજીની બૈઠક આચાર્યજીની બેઠકની અસારવા ખાતે મુલાકાત લીધી હતી.
અમદાવાદ એસઓજી ક્રાઈમ બ્રાન્ચે એમડી ડ્રગ્સના મોટા જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
અમદાવાદનાં જ.એમ.ડી.સી.ગ્રાઉન્ડમાં વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જે અંગેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહયો છે.
ગુજરાતની જનતાને ટૂંક સમયમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની ભેટ મળવા જઈ રહી છે. પીએમ મોદી આગામી 30 સપ્ટેમ્બરના રોજ આ ટ્રેનને લીલીઝંડી આપશે
શહેરમાં રહેતી એક યુવતી તેના મંગેતર ને મળવા ગઈ હતી. મંગેતર ન આવતા તેની રાહ જોઇને યુવતી વાહન પર બેઠી હતી અને ફોન જોતી હતી.