અમદાવાદ : રૂ. 800 કરોડથી વધુનું કૌભાંડ GST વિભાગે ઝડપી પાડ્યું, શ્રમિકોના નામે બનાવી હતી બોગસ પેઢીઓ...
800 કરોડથી વધારેના બિલિંગ કરીને રૂ. 114 કરોડની કરચોરી કરી હોવાનું GST વિભાગની તપાસમાં બહાર આવ્યું
800 કરોડથી વધારેના બિલિંગ કરીને રૂ. 114 કરોડની કરચોરી કરી હોવાનું GST વિભાગની તપાસમાં બહાર આવ્યું
વિશ્વેશ્વર મહાદેવ મંદિર તેમજ શિવલિંગને ફૂલોથી શણગારવામાં આવતા શિવભક્તોમાં પણ ભારે આકર્ષણ જમાવ્યું હતું
યુ. કેથી અમદાવાદ આવેલી ફલાઈટમાં બોગસ ભારતીય પાસપોર્ટ સાથે બોપલના એક યુવકની ઈમિગ્રેશન વિભાગે ધરપકડ કરી
અમદાવાદ ઇસનપુર સરકારી તળાવની જગ્યામાં થયેલા દબાણો દૂર કરવા માટે આજે સવારે એસ્ટેટ વિભાગની ટીમ પહોંચી હતી.
અમદાવાદના બાપુનગર વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા એક મહિલાના મકાન પર તલવારના ઘા ઝીંકવામા આવ્યા હતા
અમદાવાદમાં નિર્ભયા અમદાવાદ સીટી પ્રોજેક્ટ અંતર્ગત કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ પ્રોજેક્ટ માટે સરકાર દ્વારા 220.11 કરોડની ગ્રાન્ટ પણ ફાળવવામાં આવી છે.
જો, તમે આઈ ફોન વાપરતા હોવ અને તે ગુમ થયો હોય અથવા તો ચોરી થઈ ગયો હોય.