અમદાવાદ: અંગત અદાવતમાં ફાયરિંગ કરનાર 3 આરોપીની પોલીસે કરી ધરપકડ
રખિયાલ વિસ્તારમાં આવેલી કાશીબાઇની ચાલી નજીક મોડી રાત્રે નવ રાઉન્ડ ફાયરીંગ કરીને આતંક મચાવનાર ત્રણ આરોપીઓની એસઓજીએ ધરપકડ કરી છે.
રખિયાલ વિસ્તારમાં આવેલી કાશીબાઇની ચાલી નજીક મોડી રાત્રે નવ રાઉન્ડ ફાયરીંગ કરીને આતંક મચાવનાર ત્રણ આરોપીઓની એસઓજીએ ધરપકડ કરી છે.
દેશભરમાં આજથી JEE મેઇન્સની પરીક્ષા શરૂ થઈ છે. IIT અન NITમાં પ્રવેશ મેળવવા માટે JEEની પરીક્ષા લેવામાં આવે છે.
ક્રિકેટ રસિકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિમમાં આગામી 1 ફેબ્રુઆરીના રોજ T20 મેચ રમાવા જઈ રહી છે.
છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં સિંગલ ડિજિટમાં તાપમાન નોંધાઇ રહ્યું છે. ઠંડી વધતા અમદાવાદ સહિતના જિલ્લાઓમાં લોકો ઠુંઠવાયા છે.
બાપુનગર વિસ્તારમાં બજરંગદળ દ્વારા ત્રિશુલ દિક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં 1100 યુવાનોને ત્રિશુલ દીક્ષા આપવામાં આવી હતી
અમદાવાદ આર્થિક ગુન્હા નિવારણ શાખા દ્વારા 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
અમદાવાદ રિવરફ્રન્ટ પર ડ્રગ્સની સામે પોલીસની ઝુંબેશમાં હજારો લોકો નાઇટ મેરેથોનમાં જોડાયા હતા.