અમદાવાદ: રાજ્યના સૌ પ્રથમ વાઇટ ટોપિંગ માર્ગની મંદગતિએ ચાલતી કામગીરી, સ્થાનિકો પરેશાન
ગુરુકુળ રોડ પર નિર્માણ પામી રહેલ રાજયના સૌ પ્રથમ અત્યાધુનિક રોડની મંદ ગતિએ ચાલતી કામગીરીના કારણે સ્થાનિકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે.
ગુરુકુળ રોડ પર નિર્માણ પામી રહેલ રાજયના સૌ પ્રથમ અત્યાધુનિક રોડની મંદ ગતિએ ચાલતી કામગીરીના કારણે સ્થાનિકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે.
સાઇબર ક્રાઈમે સોશિયલ મીડિયા મારફતે શોર્ટકટથી રૂપિયા કમાવવાની સ્કીમો ચલાવતી ટોળકીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદના પીપળજ વિસ્તારમાં કરોડો રૂપિયાની જમીન કૌભાંડમાં આર્થિક ગુના નિવારણ શાખાએ 3 જમીન માલિક સહિત એક દલાલની ધરપકડ કરી છે.
અમદાવાદ યુનિવર્સિટી પોલીસની કસ્ટડીમાં રહેલા આરોપીઓનું નામ જયેશ ઠાકોર, શુભ શાહ અને બ્રિજેશ પટેલ છે.
અમદાવાદ શહેરના નરોડા વિસ્તારના રહીશોએ રાજીવ ગાંધી ભવન ખાતે રોડ, રસ્તા અને ગટરને લઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું.
અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં ખોખરાથી સીટીએમ જવાના રસ્તા પર બનેલા છત્રપતિ ફલાય ઓવર બ્રિજ' વિવાદનો પર્યાય બની ગયો છે.
દારૂ પીવાના પૈસા કમાવા માટે ડ્રગ્સ પેડલર બનનાર 28 વર્ષીય યુવાનની અમદાવાદ એસઓજી ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે