અમદાવાદ: કેન્દ્ર સરકારના આ પગલાથી CNGના ભાવમાં આવી શકે છે ધરખમ ઘટાડો !
કેન્દ્ર સરકારે ગેસના ભાવ અંગે કિરીટ પારેખ સમિતિની ભલામણોને મંજૂરી આપી છે જેના કારણે ગેસના ભાવોમાં આવનારા સમયમાં ઘટાડો થાય એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
કેન્દ્ર સરકારે ગેસના ભાવ અંગે કિરીટ પારેખ સમિતિની ભલામણોને મંજૂરી આપી છે જેના કારણે ગેસના ભાવોમાં આવનારા સમયમાં ઘટાડો થાય એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
પત્નીને નેપાળ ફરવા મોકલી અને દીકરાને દર્શન કરવા મોકલીને પતિએ ઘરમાં ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હોવાનો કિસ્સો ઘાટલોડીયામાં સામે આવ્યો છે.
અમદાવાદના ખાડિયામાં રહેતા 28 વર્ષીય યુવક યશ પટેલની યુ.એસ. આર્મી ઓફિસર તરીકે પસંદગી થઈ છે.
પરીક્ષાર્થીઓ પર રૂપિયા આપીને પેપર મેળવવાનો આરોપ છે.ATSએ છોટાઉદેપુર જિલ્લામાંથી 8 પરીક્ષાર્થીને ઝડપ્યા છે.
ગુજરાત રાજ્ય હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ફરી એકવાર સતત 3 દિવસ માવઠાની આગાહી કરવામાં આવી છે.
અમદાવાદ શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં પત્નીએ પતિ પાસે કરિયાણું ખરીદવાના રૂપિયા માંગ્યા તો પતિ આવેશમાં આવી ગયો હતો.
એક તરફી પ્રેમમાં પાગલ લોકો ક્યારેક એવું પગલું ભરી દેતા હોય છે કે, જીવનભર માટે પસ્તાવાનો વારો આવે છે.