અમદાવાદ: રોડ કૌભાંડમાં કુલડીમાં ગોળ ભંગાયો ! શહેરમાં 400 કરોડનાં રોડ તુટયાં,ઇજનેરો માત્ર મામુલી સજા
અમદાવાદમાં રૂ.400 કરોડના રોડ તૂટ્યા જવાબદારોને માત્ર મામૂલી સજા કરાય ૨૩ ઈજનેરોને ચારથી લઈ છ ઈન્ક્રીમેન્ટ કાપવાની સજા
અમદાવાદમાં રૂ.400 કરોડના રોડ તૂટ્યા જવાબદારોને માત્ર મામૂલી સજા કરાય ૨૩ ઈજનેરોને ચારથી લઈ છ ઈન્ક્રીમેન્ટ કાપવાની સજા
કોર્પોરેશન દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરીના નામે ખોદકામ કરવામાં આવે છે, ત્યારે ગોતા વંદે માતરમ પર છેલ્લા 8 મહિનાથી બન્ને તરફના રોડને ડ્રેનેજ લાઈન નખાવા માટે ખોદકામ કરવામાં આવ્યા છે
બિલ્ડિંગ મટીરીયલ ડમ્પ સાઇટ બાદ હવે નારણપુરા ક્રોસિંગથી ગામ સુધીના 1.5 કિલોમીટરના રોડ કપાતને લઈ સ્થાનિક લોકો બેનર લગાવી વિરોધ કરી રહ્યા છે.
અમદાવાદ મહાનગરપાલિકામાં વિપક્ષના નેતાની વરણીનો વિવાદ તાંત્રિક વિધિ સુધી પહોંચી ગયો છે.
રાણીપ અને ન્યુ રાણીપને જોડતાં અંડરપાસના લોકાર્પણમાં વિલંબ થઇ રહયો હોવાથી કંટાળેલા વાહનચાલકોએ આખરે જાતે જ અંડરપાસનું લોકાર્પણ કરી નાંખ્યું છે.
અમદાવાદમાં કોરોનાના કહેરથી દરેક નાગરિક ચિતિંત છે અને તેનો ખ્યાલ આપણને ટેસ્ટીંગ ડોમ પર થતી ભીડ પરથી આવી રહયો છે.