અંકલેશ્વર: AIA દ્વારા કન્સેન્ટ્રેટેડ સોલર થર્મલ ટેકનોલોજી વિષય પર વર્કશોપ યોજાયો
અંકલેશ્વર ઉદ્યોગ મંડળ અને મિનિસ્ટ્રી ઓફ એમ.એસ.એમ દ્વારા ડેકાર્બ્યુરાઇઝેશન અને કન્સેન્ટ્રેટેડ સોલર થર્મલ ટેકનોલોજી વિષય પર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું
અંકલેશ્વર ઉદ્યોગ મંડળ અને મિનિસ્ટ્રી ઓફ એમ.એસ.એમ દ્વારા ડેકાર્બ્યુરાઇઝેશન અને કન્સેન્ટ્રેટેડ સોલર થર્મલ ટેકનોલોજી વિષય પર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું
અંકલેશ્વર ઉદ્યોગ મંડળની મેનેજીંગ કમિટી માટેની ચૂંટણી ઉત્તેજનાસભર માહોલમાં શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી.આ ચૂંટણીમાં 86.63 ટકા મતદાન નોંધાયું હતું.
અંકલેશ્વર ઉદ્યોગ મંડળની તારીખ 20મી જુન શુક્રવારના રોજ ચૂંટણી યોજાશે,જે અંગેની તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે,અને ઉદ્યોગનગરમાં ઉત્તેજનાસભર માહોલ જોવા મળી રહ્યો છે.
અંકલેશ્વર જીઆઈડીસી ખાતે પધારેલા ગુણવત્તા યાત્રાના રથને અંકલેશ્વર ઈન્ડ્રસ્ટીઝ એશોએશિયેશના પ્રમુખ હેમંત સેલડીયા અને અન્ય મહાનુભાવોએ રથને લીલી ઝંડી આપી હતી.
અંકલેશ્વર ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા આયોજિત 15માં ઇન્ડસ્ટ્રીયલ એક્સ્પોની પુર્ણાહુતી થઇ હતી.ત્રી દિવસીય આ એકસ્પો દરમ્યાન અંદાજે ૩૦ હજાર ઉદ્યોગ પ્રતિનિધીએ મુલાકાત લીધી હતી.
ચુકાદાથી એક તરફ GIDCમાં પ્લોટ ધરાવતા લીઝ ધારકોને મોટી રાહત મળી છે, ત્યાં જ બીજી તરફ સરકાર ઉપર કરોડનો આર્થિક બોજો પડી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે
અંકલેશ્વર ઉદ્યોગ મંડળ અને નોટિફાઇડ એરીયા ઓથોરીટીના સંયુક્ત ઉપક્રમે 2025 નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે.