મનોરંજનમાલદીવની ભારતીયો પર દ્વેષપૂર્ણ ટિપ્પણીઓથી ગુસ્સે થયો અક્ષય કુમાર, સલમાન ખાને પણ આપી પ્રતિક્રિયા દેશના PM નરેન્દ્ર મોદીએ તાજેતરમાં લક્ષદ્વીપની મુલાકાત લીધી હતી અને બીચ પરથી ઘણા બધા ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા By Connect Gujarat 07 Jan 2024 15:32 ISTShare Twitter Share Whatsapp LinkedIn
દેશશાહરુખ, અજય અને અક્ષયને મળી સરકારી નોટિસ, પાન મસાલાની એડ કરવી ભારે પડી...... પાન મસાલાની જાહેરાતના મામલામાં બોલિવૂડ અભિનેતા શાહરૂખ, અજય અને અક્ષય કુમારને નોટિસ પાઠવવામાં આવી By Connect Gujarat 10 Dec 2023 12:27 ISTShare Twitter Share Whatsapp LinkedIn
મનોરંજનઅક્ષય કુમારની ફિલ્મ 'મિશન રાનીગંજ' જશે ઓસ્કારમાં By Connect Gujarat 14 Oct 2023 09:38 ISTShare Twitter Share Whatsapp LinkedIn
દેશPM મોદીના સ્વચ્છતા અભિયાન જોડાયા અક્ષય કુમાર, બીચ પર સફાઈ કરી શેર કર્યો ખાસ મેસેજ.... ફોટો શેર કરતાં અક્ષય કુમારે લખ્યું હતું કે આ માત્ર સ્થળોની સફાઈ વિષે નથી. પરંતુ તે માત્ર મનની ઉપજ છે. By Connect Gujarat 02 Oct 2023 12:06 ISTShare Twitter Share Whatsapp LinkedIn
મનોરંજનપોતાના જન્મદિવસે અક્ષય કુમાર પહોચ્યા ઉજ્જૈનના શ્રી મહાકાલેશ્વર મંદિરે, શિખર ધવન અને સાઈના નેહવાલે પણ લીધા આશીર્વાદ.... આજે 3 હસ્તીઓએ ઉજ્જૈનના શ્રી મહાકાલેશ્વર મંદિરમાં હાજરી આપી હતી, જે બાર જ્યોતિર્લિંગોમાંના એક છે. By Connect Gujarat 09 Sep 2023 13:43 ISTShare Twitter Share Whatsapp LinkedIn
મનોરંજનઅક્ષય કુમાર બન્યો ભારતીય નાગરિક, ઇંડિયન સીટીઝન મળતા ખુશી વ્યકત કરી..... બોલિવૂડ એક્ટર અક્ષય કુમારે 77માં સ્વતંત્રતા દિવસ પર ફેન્સને મોટા સમાચાર આપ્યા છે. અક્ષય કુમારને સ્વતંત્રતા દિવસ પર મોટી સફળતા મળી છે. By Connect Gujarat 15 Aug 2023 15:27 ISTShare Twitter Share Whatsapp LinkedIn
મનોરંજનએડવાન્સ બૂકિંગમાં સની દેઓલ સામે અક્ષય કુમારનું સૂરસૂરિયું, ગદર-2ના એડ્વાન્સ બુકિંગ માટે 3 કરોડની ટિકિટ વેચાઈ જ્યારે ઓએમજી-2 65 લાખ આસપાસ પહોંચી.. આવતાં સપ્તાહે બોક્સ ઓફિસ પર સની દેઓલની 'ગદ્દર ટૂ' નો મુકાબલો અક્ષય કુમારની 'ઓહ માય ગોડ-ટુ' સામે થશે. By Connect Gujarat 07 Aug 2023 12:15 ISTShare Twitter Share Whatsapp LinkedIn
મનોરંજનઆખરે 'OMG-2'ને સેન્સર બોર્ડ તરફથી મળી લીલી ઝંડી, 27 ફેરફારો સહિત 'A' સર્ટિફિકેટ સાથે થશે રિલીઝ.... By Connect Gujarat 01 Aug 2023 14:37 ISTShare Twitter Share Whatsapp LinkedIn
મનોરંજનOMG 2 ફિલ્મને સેન્સર બોર્ડ તરફથી નથી મળી લીલી ઝંડી, શું OMG 2 માં બદલાશે મહાદેવનું પાત્ર? By Connect Gujarat 31 Jul 2023 13:08 ISTShare Twitter Share Whatsapp LinkedIn
મનોરંજનઅક્ષય કુમાર સ્કોટલેન્ડમાં શૂટિંગ દરમિયાન થયો ઘાયલ, એકસન સીનનું શૂટિંગ અટકાવ્યું સ્કોટલેન્ડમાં 'બડે મિયાં , છોટે મિયાં'નાં શૂટિંગ દરમિયાન એક એક્શન સીન ફિલ્માવતી વખતે અક્ષય કુમાર ઘાયલ થયો હતો. By Connect Gujarat 25 Mar 2023 12:50 ISTShare Twitter Share Whatsapp LinkedIn
મનોરંજનઅક્ષય કુમારના સેટ પર શૂટિંગ દરમિયાન યુવક કિલ્લા પરથી 100 ફૂટ નીચે પડતાં માથા ને છાતીમાં ગંભીર ઈજા, તબિયત નાજુક અક્ષય કુમારની અપકમિંગ ફિલ્મ 'વેદત મરાઠે વીર દૌડે સાત' હાલમાં ચર્ચામાં છે. આ ફિલ્મના સેટ પર તાજેતરમાં મોટી દુર્ઘટના બની હતી. By Connect Gujarat 20 Mar 2023 12:13 ISTShare Twitter Share Whatsapp LinkedIn
મનોરંજનબેક ટુ બેક ફ્લોપ ફિલ્મોથી ડરી ગયો ખેલાડી અક્ષય કુમાર? મોટા પડદા પર રિલીઝ નહીં થાય 'ઓહ માય ગોડ 2' આપણે બધા જાણીએ છીએ કે અક્ષયની સમ્રાટ પૃથ્વીરાજ, રામ સેતુ અને બચ્ચન પાંડે જેવી અભિનેતાની ફિલ્મો બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી By Connect Gujarat 16 Mar 2023 15:47 ISTShare Twitter Share Whatsapp LinkedIn
મનોરંજનહેરા ફેરી 3 : સુનીલ શેટ્ટીની ખુશીનું કોઈ સ્થાન નથી, પોસ્ટ શેર કરીને અક્ષય કુમાર માટે આ કહી આ વાત.! હેરા ફેરી ફ્રેન્ચાઈઝીની આગામી ફિલ્મ સતત ચર્ચામાં છે. હવે આખરે તેના પર કામ શરૂ થયું છે. By Connect Gujarat 01 Mar 2023 16:40 ISTShare Twitter Share Whatsapp LinkedIn
મનોરંજન'સેલ્ફી'ની ફ્લોપને બાદ અક્ષય કુમારને ફરી એક ઝટકો, ધ એન્ટરટેનર્સનો કોન્સર્ટ કેન્સલ અક્ષય કુમાર હિન્દી સિનેમાનો અનુભવી સ્ટાર છે તેણે એકથી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. વર્ષ 2022માં અક્ષય કુમારે ઘણી ફિલ્મો કરી પરંતુ બધી જ ફ્લોપ રહી. By Connect Gujarat 27 Feb 2023 15:29 ISTShare Twitter Share Whatsapp LinkedIn
મનોરંજન29 વર્ષ પછી ફરી એકવાર ચાલશે 'મેં ખિલાડી તુ અનારી' ગીતનો જાદુ, ટીઝરમાં અક્ષય-ઇમરાનની જોડી.! સેલ્ફી ફિલ્મના ગીત 'મેં ખિલાડી તુ અનારી'નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. અક્ષય કુમાર ફરી એકવાર આ આઇકોનિક ગીતમાં ડાન્સ કરતો જોવા મળ્યો છે. By Connect Gujarat 29 Jan 2023 15:11 ISTShare Twitter Share Whatsapp LinkedIn
મનોરંજનઅક્ષય કુમારની ફિલ્મ રામ સેતુ જાણો ક્યારથી પ્રાઇમ વીડિયો પર ફ્રી થશે... રામ સેતુ હાલમાં રેન્ટલ પ્લાન હેઠળ ઉપલબ્ધ છે. ફિલ્મ જોવા માટે 199 રૂપિયા ખર્ચવા પડશે. અભિષેક શર્મા નિર્દેશિત આ ફિલ્મમાં અક્ષયની સાથે જેકલીન ફર્નાન્ડીઝ અને નુસરત ભરૂચા મુખ્ય ભૂમિકામાં છે. By Connect Gujarat 21 Dec 2022 15:14 ISTShare Twitter Share Whatsapp LinkedIn
મનોરંજનRRRની સફળતા બાદ રામચરણે પોતાની ફી વધારીને 100 કરોડ કરી દીધી સાઉથના સ્ટાર રામચરણે તેની ફી વધારીને ૧૦૦ કરોડ કરી દીધી છે. આ સાથે તે અક્ષય કુમાર અને પ્રભાસ જેવા સ્ટાર્સની હરોળમાં પહોંચી ગયો છે. By Connect Gujarat 20 Dec 2022 11:59 ISTShare Twitter Share Whatsapp LinkedIn
મનોરંજનઅક્ષય કુમાર પુત્રી નિતારા સાથે 'અવતાર ધ વે ઓફ વોટર' જોવા પહોંચ્યા સાયન્સ ફિક્શન ફિલ્મ અવતારનો બીજો ભાગ આ દિવસોમાં સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહ્યો છે. ત્યારે રવિવારે અભિનેતા અક્ષય કુમાર પુત્રી નિતારા સાથે ફિલ્મ જોવા પહોચ્યા હતા. By Connect Gujarat 19 Dec 2022 11:48 ISTShare Twitter Share Whatsapp LinkedIn