SBI Reward Point Scam : લોભી થઈ જશો તો ખાલી થઈ જશે તમારું બેંક ખાતું
જો તમે SBI ના ગ્રાહક છો તો સાવધાન. એક નવું કૌભાંડ ઝડપથી ફેલાઈ રહ્યું છે, જેમાં સ્કેમર્સ રિવોર્ડ પોઈન્ટના નામે છેતરપિંડી કરી રહ્યા છે. આમાં, સ્કેમર્સ SBI રિવોર્ડ પોઈન્ટ ધરાવતા નકલી સંદેશાઓ મોકલીને તમને ફસાવવાનો પ્રયાસ કરે છે.