અમરનાથ યાત્રાની તારીખ જાહેર, 3જી જુલાઈથી થશે યાત્રાની શરૂઆત,રક્ષાબંધનના પર્વ પર થશે સંપન્ન
અમરનાથ યાત્રા-2025ની તારીખો જાહેર કરવામાં આવી છે. નિર્ણય મુજબ અમરનાથ યત્રા 3જી જુલાઈ-2025થી શરૂ થશે અને 39 દિવસ સુધી યાત્રા ચાલશે, એટલે કે રક્ષાબંધનના પર્વ પર સંપન્ન થશે.