અમદાવાદ છેલ્લા 3 દિવસથી સ્માર્ટ સિટી અમદાવાદ બન્યું ભુવાનગરી, AMCને વિવિધ માર્ગો બંધ કરવાની ફરજ..! અમદાવાદ શહેરમાં વગર ચોમાસે ભુવા પડવાની શરૂઆત થઈ ગઈ છે. છેલ્લા 3 દિવસમાં શહેરના વિવિધ વિસ્તારોમાં ભુવા પડ્યા છે. By Connect Gujarat 24 Mar 2023 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : AMCની પાર્કિંગ પોલિસીને પ્રતિસાદ નહીં, અનેક પાર્કિંગ પ્લોટ શોભાના ગાંઠિયા સમાન..! અમદાવાદ શહેરમાં 33 લાખ ટુવ્હિલર અને 7થી 8 લાખ ફોર વ્હિલર સહિત અન્ય વાહનો મળી કુલ 42 લાખ વાહનો છે, By Connect Gujarat 23 Mar 2023 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : જાહેરમાં ગંદકી-કચરો કરનાર સામે AMCની લાલ આંખ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટે 10 દુકાનો સીલ કરી... અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા શહેરની 10 જેટલી દુકાનો સીલ કરવામાં આવી છે. By Connect Gujarat 15 Mar 2023 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : હાટકેશ્વર બ્રિજ મામલે IIT રૂરકીએ AMCને રિપોર્ટ સોંપ્યો, જુઓ AMC કેમ અવઢવમાં મુકાઇ..! હાટકેશ્વર બ્રિજ કૌભાંડ મામલે IIT રૂરકીએ AMCને રિપોર્ટ સોંપ્યો છે. રિપોર્ટમાં બ્રિજ તોડવો એના કરતાં નાના વાહનો માટે ઉપયોગમાં લઈ શકાય તેવું જણાવ્યુ છે By Connect Gujarat 12 Mar 2023 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ: ઈશનપૂર વિસ્તારમાં દબાણ હટાવવા ગયેલ તંત્રની ટીમે પરત ફરવુ પડ્યુ, જુઓ શું છે કારણ અમદાવાદ ઇસનપુર સરકારી તળાવની જગ્યામાં થયેલા દબાણો દૂર કરવા માટે આજે સવારે એસ્ટેટ વિભાગની ટીમ પહોંચી હતી. By Connect Gujarat 17 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ મહાનગર પાલિકાની કડક કાર્યવાહી,પ્રોપર્ટી ટેક્સ ભરવા ફરમાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસકો દ્વારા આજથી બાકી પ્રોપર્ટી ટેક્સમાં સંપૂર્ણ વ્યાજ માફી વન-ટાઈમ સેટલમેન્ટ યોજના અમલમાં મુકાશે. By Connect Gujarat 15 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : U-20 સમિટનું સમાપન, શહેર વધુ સ્વચ્છ-સારું બનાવવા AMCએ ડેલિગેટ્સના સૂચનો આવકાર્યા સમિટના છેલ્લા દિવસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર એમ. થેન્નારાસને શહેરમાં પાણી, ગટર અને સફાઈ જેવી બાબતો વિદેશના પ્રતિનિધિઓ સમક્ષ મુકી હતી. By Connect Gujarat 11 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ:AMC દ્વારા રજૂ કરવામાં આવ્યું રૂ. 9482 કરોડનું બજેટ, જંત્રીના નવા દરમાં આપવામાં આવી રાહત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્ષ 2023- 24નું રૂ.9482 કરોડનું બજેટ આજે મ્યુનિ. ભાજપના સત્તાધીશોએ સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કર્યું હતુ By Connect Gujarat 10 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અમદાવાદ: જંત્રીના નવા દરમાં રાહત,જાણો AMCનું બજેટ અમદાવાદ મનપા દ્વારા રજૂ કરવામાં આવેલા નવા બજેટમાં મોટી રાહત આપવામાં આવી છે. જેમાં પ્રોપર્ટી ટેક્સમાં 3 વર્ષ સુધી નવી જંત્રીનો અમલ નહીં થાય. By Connect Gujarat 10 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn