અમદાવાદઅમદાવાદ:AMCની નવી પહેલ,ઘરે બેઠા પ્રોપર્ટી ટેક્સના બીલ ડાઉનલોડ કરી શકાશે નાગરિકો ઘરે બેઠા પ્રોપર્ટી ટેક્સ બિલ ડાઉનલોડ કરી શકે અને તુરંત જ ટેક્સ ઓનલાઇન ભરી શકે તે હેતુથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા WHATSAPP CHAT BOT ની સુવિધા શરૂ કરવામાં આવી છે. By Connect Gujarat 06 Feb 2023Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : કશ્મીરના શાલીમાર ગાર્ડનની તર્જ પર કોસમોસ વેલી ગાર્ડન તૈયાર, શહેરીજનો માટે બન્યું નવું નજરાણું... અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં એએમસી દ્વારા કશ્મીરના શાલીમાર ગાર્ડનમાં આવેલા કોસમોસ વેલી ગાર્ડન જેવું કોસમોસ વેલી ગાર્ડન સૌ પ્રથમવાર બનાવવામાં આવ્યું By Connect Gujarat 03 Feb 2023Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ: AMCનું રૂ.8400 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ,મિલકત વેરામાં વધારો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને રૂ.8400 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું છે, જો કે, બજેટમાં મિલકત વેરામાં વધારો કરવામાં આવ્યો છે By Connect Gujarat 01 Feb 2023Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ: ૧૦ બોગસ ડોકટર ઝડપાયા, AMCના આરોગ્ય વિભાગે હાથ ધરી મોટી કાર્યવાહી . ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે લાંભા વિસ્તારમાં દરોડા પાડીને બોગસ ડિગ્રી ધરાવતા 10 તબીબોને ઝડપી પાડ્યા છે By Connect Gujarat 27 Jan 2023Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : રૂ. 2.5 કરોડના ખર્ચે રિવરફ્રન્ટ ખાતે ફ્લાવર-શોનું આયોજન, AMCએ આપ્યો તૈયારીઓને અંતિમ ઓપ વર્ષના અંતિમ સપ્તાહમાં તા. 31મી ડિસેમ્બરની ઉજવણી માટે અમદાવાદ રિવરફ્રન્ટ પર ફ્લાવર-શોનું આયોજન કરવામાં આવ્યું છે. By Connect Gujarat 29 Dec 2022Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : AMTS બસ સુવિધામાં કરાશે વધારો, કેન્દ્ર સરકાર આપશે રૂ. 30 કરોડની ગ્રાન્ટ… અમદાવાદ શહેરમાં દરરોજ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા હાલ શહેરમાં રોજ 704 બસનો કાફલો દોડાવવામાં આવી રહ્યો છે, By Connect Gujarat 24 Dec 2022Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ: રખડતા ઢોર મુદ્દે AMCનો પશુપાલકોના હિતમાં નિર્ણય, દુધાળી અને સગર્ભા ગાયોને મુક્ત કરવામાં આવશે અમદાવાદમાં રખડતા ઢોરના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. હાઈકોર્ટના કડક નિર્દેશો બાદ એએમસી અને પોલીસ તંત્ર પણ એક્શનમાં આવ્યું હતું. By Connect Gujarat 27 Oct 2022Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ કલેક્ટર સંદીપ સાંગલેને AMC કમિશનરનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો થોડા દિવસ અગાઉ અમદાવાદ મનપા કમિશનર લોચન શહેરા ની બદલી કેન્દ્રમાં કરી દેવામાં આવી હતી. By Connect Gujarat 08 Oct 2022Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ:સૌથી જૂની V.S હોસ્પિટલ અંગે હાઈકોર્ટમાં સુનાવણી,AMCએ કહ્યું 500 બેડ કાર્યરત રહેશે અમદાવાદમાં સૌથી જૂની V S હોસ્પિટલની બિલ્ડીંગ તોડી પાડવાના કેસમાં આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. By Connect Gujarat 13 Sep 2022Share Twitter Share Whatsapp LinkedIn