અમદાવાદઅમદાવાદ: રિક્ષા ચાલકો હડતાળ પર, ગેસના ભાવમાં થયેલ વધારો પાછો ખેંચવાની માંગ ગેસના ભાવમાં દિનપ્રતિદિન વધારો થતા રિક્ષા ચાલકોની હાલત કફોડી બની છે ભાવ વધારો પાછો ખેંચવની માંગ કરી હતી By Connect Gujarat 15 Apr 2022Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : ACBના સકંજામાં આવ્યા 2 સરકારી બાબુઓ, ગાંધીનગરની જમીનના માપ-અભિપ્રાય માટે માંગી હતી લાંચ વર્ગ-1ના ટાઉન પ્લાનર અધિકારી એન.એન.મહેતા અને વર્ગ-3ના પ્લાનિંગ આસિસ્ટન્ટ સંજયકુમાર હઠીલા બન્ને જાણ 15 લાખ રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા By Connect Gujarat 09 Apr 2022Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : CNGમાં થયેલા ભાવ વધારાના પગલે રિક્ષાચાલકોમાં રોશ, ઠેરઠેર વિરોધ પ્રદર્શન યોજાયા.. અમદાવાદમાં CNGનો ભાવ રૂ. 81.59 પર પહોંચી ગયો છે. આમ, પ્રથમ વખત CNGનો ભાવ રૂ. 80ને પાર કરી ગયો હોવાથી રિક્ષાચાલકોની સ્થિતિ કફોડી બની છે By Connect Gujarat 09 Apr 2022Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : અમરાઈવાડી ચાર રસ્તા પાસે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, ગેસના બોટલ સાથે આવ્યા મેદાને કોંગ્રેસનું મોંઘવારીએ મુદ્દે વિરોધ પ્રદર્શન સતત બીજા દિવસે કોંગ્રેસનાં આકરા પ્રહાર ગેસના બોટલો સાથે ઉગ્ર નારા લગાવ્યા By Connect Gujarat 01 Apr 2022Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : ઓઢાવના વિરાટનગરમાં એકજ પરિવારના 4 સભ્યોની ઘાતકી હત્યા, હત્યારો પોલીસ સકંજામાં અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલા વિરાટનગર પાસેની સોસાયટીમાં એક જ પરિવારના ચાર લોકોની હત્યાથી ખળભળાટ By Connect Gujarat 29 Mar 2022Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદબોર્ડની પરીક્ષા આપવા આવેલો અમન પેપરમાં એક શબ્દ પણ લખી ન શક્યો અને મોત મળ્યું, CCTV માં કેદ થઈ જીવનની અંતિમ ક્ષણો ધોરણ-12ના કોમર્સના વિદ્યાર્થીને ચાલુ પરીક્ષાએ હાર્ટ એટેક આવતા સરસપુરની શારદાબેન હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેમનું મોત નીપજયું By Connect Gujarat 29 Mar 2022Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : મેઘાણીનગરમાં થયેલ દાગીનાની લૂંટમાં ચોંકાવનારો ખુલાસો, જુઓ કોણે બનાવ્યો હતો પ્લાન બાઈક રોકડા રૂપિયા 9.85 લાખની કિંમતનાં દાગીના ભરેલી બેગ લૂંટીને ફરાર થઈ ગયા હતા. By Connect Gujarat 28 Mar 2022Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : રાજયમાં નવા દ્રીભાષી માધ્યમને મળી મંજુરી, 30 શાળાઓમાં થશે અમલ રાજય સરકારના પ્રયાસોથી અમદાવાદની 30 જેટલી શાળાઓમાં દ્રીભાષી માધ્યમને મંજુરી આપવામાં આવી છે. By Connect Gujarat 04 Mar 2022Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી થયેલી રૂ. 28 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો... એલિસબ્રિજ વિસ્તારમાં થઈ હતી રૂ. 28 લાખની લૂંટ રૂ. 14 લાખ રોકડ રકમ સાથે એક આરોપીની ધરપકડ કરાઇ By Connect Gujarat 04 Mar 2022Share Twitter Share Whatsapp LinkedIn