અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની હોટલ બહાર ટેસ્લા સાયબર ટ્રકમાં વિસ્ફોટમાં એક વ્યક્તિનું મોત,સાત ઘાયલ
અમેરિકાના લાસ વેગાસમાં ડોનાલ્ડ ટ્રમ્પની માલિકીની હોટલ બહાર ટેસ્લા સાયબર ટ્રકમાં વિસ્ફોટ થતા એક વ્યક્તિનું મોત થયું હતું,અને સાત ઘાયલ થયા હતા.
અમેરિકાના લાસ વેગાસમાં ડોનાલ્ડ ટ્રમ્પની માલિકીની હોટલ બહાર ટેસ્લા સાયબર ટ્રકમાં વિસ્ફોટ થતા એક વ્યક્તિનું મોત થયું હતું,અને સાત ઘાયલ થયા હતા.
26/11 મુંબઈ આતંકવાદી હુમલા કેસમાં ભારતને મોટી સફળતા મળી છે. પાકિસ્તાની મૂળના કેનેડિયન બિઝનેસમેન તહવ્વુર રાણાને ભારત લાવવાનો રસ્તો સાફ થઈ ગયો છે.
ટાઈમ મેગેઝીને ગુરુવારે અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને 2024 માટે પર્સન ઓફ ધ યર તરીકે પસંદ કર્યા છે.
અમેરિકાની ટ્રમ્પ સરકારના મૂળ સુરતના કાર્યકર્તા એવા યજ્ઞેશ પટેલ માદરે વતન આવ્યા છે.તેઓ 40 વર્ષથી અમેરિકામાં સ્થાયી થયા છે અને રિપબ્લિક પાર્ટીમાં છેલ્લા 10
ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય મૂળના કશ્યપ ઉર્ફે કાશ પટેલને એફબીઆઈના નવા ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં લખ્યું હતું કે કાશ એક તેજસ્વી વકીલ, તપાસનીસ અને 'અમેરિકા ફર્સ્ટ' ફાઇટર છે.
રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયેલા ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (FBI)ના ડિરેક્ટરના શક્તિશાળી પદ માટે તેમના નજીકના વિશ્વાસુ કાશ પટેલને નોમિનેટ કર્યા છે.
અમેરિકામાં ભારતીય-અમેરિકનોએ એક થઈને એક નવું લઘુમતી સંગઠન શરૂ કર્યું છે. શુક્રવારે (22 નવેમ્બર) મેરીલેન્ડમાં સ્લિગ સેવન્થ ડે એડવેન્ટિસ્ટ ચર્ચમાં એક કાર્યક્રમ