ભરૂચ : પેજ સમિતિના પ્રણેતા સી.આર.પાટીલના કાર્યકાળનું 1 વર્ષ પૂર્ણ, ભાજપ દ્વારા વૃક્ષારોપણ કરાયું
ગુજરાત BJP પેજ સમિતિના પ્રણેતા છે સી.આર.પાટીલ, સી.આર.પાટીલના કાર્યકાળનું 1 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ.
ગુજરાત BJP પેજ સમિતિના પ્રણેતા છે સી.આર.પાટીલ, સી.આર.પાટીલના કાર્યકાળનું 1 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ.
આણંદમાં કોંગ્રેસનો જન ચેતના કાર્યક્રમ યોજાયો, મોંઘવારીના વિરોધમાં કોંગ્રસનું રાજયવ્યાપી આંદોલન.
પાંજરાપોળ ખાતે પાલિકા પ્રમુખે કરી જન્મદિવસની ઉજવણી, ગૌમાતાની વિશેષ પૂજા-અર્ચના કર્યા બાદ ધન્યતા અનુભવી.
વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીની પૂર્વ તૈયારીના ભાગરૂપે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના અધ્યક્ષસ્થાને બેઠકનું આયોજન
પાલિકા પ્રમુખની ખુરશી બચાવવા દોડધામ, અમિત ચાવડા સામે નોંધાઇ છે પોલીસ ફરિયાદ. દલિત સમાજનું એક જુથ પોલીસ સ્ટેશન પહોંચ્યું.
ભરૂચ નગર સેવા સદનના પ્રમુખની જાતિનો વિવાદ, જાતિનું ખોટું પ્રમાણ રજૂ કરી પ્રમુખ પદ મેળવ્યું હોવાની થઈ હતી ફરિયાદ.