અમરેલી: MLAની બદનામી માટે કરાયું કૃત્ય,પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ કરનાર ભાજપના જ આગેવાનોની ધરપકડ
અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરીયા વિરુદ્ધ લખાણ કરીને પોલીસ પાસેથી 40 લાખનો હપ્તો લેતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો જે મામલે પોલીસે કરી ભાજપના જ આગેવાનોની ધરપકડ