અમરેલી : સરકારની શિક્ષણનિતિના વિરોધમાં કોંગી કાર્યકરોનું વિરોધ પ્રદર્શન, પ્રદર્શનકર્તાઓની અટકાયત
ચિતલ રોડ પર એકત્ર થયાં કોંગી કાર્યકરો, વિરોધ પ્રદર્શન કરી રહેલાં કાર્યકરોની અટકાયત.
ચિતલ રોડ પર એકત્ર થયાં કોંગી કાર્યકરો, વિરોધ પ્રદર્શન કરી રહેલાં કાર્યકરોની અટકાયત.
સાવરકુંડલા તાલુકા પંચાયત કચેરી ખાતે AAP દ્વારા હલ્લાબોલ, સર્વે બાદ અન્ય લોકોને લાભ મળ્યો હોવાનો AAP દ્વારા આક્ષેપ.
કોંગ્રેસ સમિતિ દ્વારા અનોખી રીતે વિરોધ પ્રદર્શન યોજાયું, વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ ચલાવી બજારમાં સાયકલ.
દરજીને ઇજા થતાં સારવાર માટે ખસેડાયો, ફાયરિંગની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ.
અમરેલી જિલ્લાના એક ગામમાં નાનકડા બાળકનું વજન 140 કિલોગ્રામ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
સાવરકુંડલામાં આવેલા પાગલ આશ્રમનું અનોખું સેવાકાર્ય, છત્તીસગઢની યુવતીને રાજુલા પોલીસે આશ્રમને સોંપી હતી.