અમરેલી : મહુવાથી સુરત જતી પેસેન્જર ટ્રેનની અડફેટે 24 પશુના મોત, જીવદયા પ્રેમીઓમાં નારાજગી...
જિલ્લામાં રેલવે ટ્રેક પર અકસ્માતની ઘટનાઓ સતત વધી રહી છે. ટ્રેનની અડફેટે સિંહો આવી જતા મોત થયાની ઘટના હજુ તાજી છે,
જિલ્લામાં રેલવે ટ્રેક પર અકસ્માતની ઘટનાઓ સતત વધી રહી છે. ટ્રેનની અડફેટે સિંહો આવી જતા મોત થયાની ઘટના હજુ તાજી છે,
પંચાયતને લગતા વિવિધ પશ્નોને લઈને જીલ્લા વિકાસ અધિકારીને પણ આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી
લાઠી માર્કેટ યાર્ડમાં પ્રથમ દિવસે જ રૂ. 1300થી 1500 સુધીનો કપાસનો ભાવ ખેડૂતોને મળ્યા હતો ત્યારે મોટી સંખ્યામાં ખેડૂતો કપાસ વહેચવા લાઠી માર્કેટ યાર્ડ ખાતે આવી પહોંચ્યા હતા
અમરેલી જીલ્લામાં ધોધમાર વરસાદ વરસતા ઠેર થે વરસાદી પાણી ભરાયા હતા તો આ તરફ ખેડૂતોમાં ખુશીનો માહોલ જામ્યો હતો
સરકારની આરોગ્ય સેવાઓ તમામ નાગરિકોને તેમના ગામ સુધી મળી રહે તેવા આશયથી અમરેલી જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે અમરેલી જિલ્લાનું સાવરકુંડલા નગર ભભૂત લગાવીને ભૂતોમય બન્યું હોય તેવો અદભુત માહોલ ઉભો કરવામાં આવ્યો હતો.