અમરેલી : સાવરકુંડલામાં જનસેવા કેન્દ્રના આઉટસોર્સ કર્મીઓની વીજળીક હડતાળ, અરજદારોને હાલાકી...!
સાવરકુંડલા મામલતદાર કચેરી સ્થિત જનસેવા કેન્દ્રના કોમ્પ્યુટર ઓપરેટરો હડતાળ પર ઉતરી જતા અરજદારોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.
સાવરકુંડલા મામલતદાર કચેરી સ્થિત જનસેવા કેન્દ્રના કોમ્પ્યુટર ઓપરેટરો હડતાળ પર ઉતરી જતા અરજદારોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.
બગસરા ગામની સીમમાંથી છોટા ઉદેપુરના દિવ્યાંગ યુવકનો મૃતદેહ મળી આવતા પોલીસે હત્યારાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અમરેલી જિલ્લામાં આજરોજ ભીમ અગિયારસ નિમિત્તે ખેડૂતોના કુવામાં પાણી હોય તેવા ખેડૂતોએ વાવણી કાર્યનો શુભારંભ કરી દીધો છે
અમરેલી જિલ્લાના ધારી-ગીરના ઝર ગામે રહેતા મુસ્લિમ પરિવારમાં ભગવાન રામજી પ્રત્યેની આસ્થા જોવા મળી છે.
કાળી મજૂરી કરીને પકવવામાં આવતી ખેત જણસોને લઈને જગતનો તાત પોષણક્ષમ ભાવો નહીં મળતા વ્યાપક નિરાશામાં ગરકાવ થઈ ગયો છે
અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ભાણીયા ગામે વહેલી સવારે ખેડૂત ઉપર દીપડાએ હુમલો કરતાં દોડધામ મચી જવા પામી હતી.