અરે આ શું..! : અમરેલીના ઢૂંઢીયા-પીપળીયા નજીક જમીનમાંથી કાળો પદાર્થ નીકળી સુકાઈને કાચ જેવો બનતા લોકો અચંબિત
અમરેલી જિલ્લાના વડીયા તાલુકાના ઢૂંઢીયા-પીપળીયા ગામ નજીક જમીનમાંથી કાળો પદાર્થ નીકળ્યો હતો.
અમરેલી જિલ્લાના વડીયા તાલુકાના ઢૂંઢીયા-પીપળીયા ગામ નજીક જમીનમાંથી કાળો પદાર્થ નીકળ્યો હતો.
દરવર્ષે ગણતંત્ર દિવસે પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવે છે. જેમાં દેશભરમાંથી વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર વ્યક્તિઓની પસદગી કરવામાં આવે છે.
અમરેલી લોકસભા બેઠક પર કોંગી આગેવાનો અને કાર્યકરોએ ઉમેદવાર તરીકે જેની ઠુમ્મરને સમર્થન આપ્યું હતું,
ધારી તાલુકાના ડુંગરી ઈંગોરાળા ગામ નજીક સરકાર દ્વારા ખેડૂતોને સિંચાઇ માટે બનાવવામાં આવેલી કેનાલો છેલ્લા 20 વર્ષથી શોભાના ગાઠીયા સમાન બની છે.
અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ખાતે અંકલેશ્વરના ડીવાયએસપી ચિરાગ દેસાઈની અમરેલી ખાતે બદલી થતાં તેઓના માનમાં વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.
ખીજડિયા બ્રોડગેજ લાઇનનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદ ખાતેથી ઈ-ખાતમુહૂર્ત કર્યું