અમરેલી : મગફળીના પાકમાં ઇયળનો ઉપદ્રવ વધતા ખેડૂતોના લલાટે ચિંતાની લકીર...
અમરેલી જિલ્લામાં ચાલુ વર્ષમાં 2 લાખ 7 હજાર હેકટરમાં મગફળીનું વાવેતર થયું છે, પરંતુ ખેડૂતો માટે ચિંતાજનક ઘટના સર્જાય છે.
અમરેલી જિલ્લામાં ચાલુ વર્ષમાં 2 લાખ 7 હજાર હેકટરમાં મગફળીનું વાવેતર થયું છે, પરંતુ ખેડૂતો માટે ચિંતાજનક ઘટના સર્જાય છે.
અમરેલી પંથકના હનુમાનપુરા વિસ્તારના સ્થાનિકોએ GIDC તરફ જતાં માર્ગ પર ચક્કાજામ કરી વિરોધ દર્શાવ્યો હતો.
અમરેલી જિલ્લા SOG પોલીસે ડુપ્લીકેટ જંતુનાશક દવા બનાવી ખેડૂતો સાથે છેતરપિંડી કરતા ભેજાબાજ શખ્સને રૂ. 12.88 લાખના મુદ્દામાલ સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગુજરાતના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે આજે વલસાડ, જુનાગઢ અને અમરેલીમાં વરસાદ વરસ્યો હતો.
અમરેલી જિલ્લાના ધારી તાલુકાના લાઈનપરા વિસ્તારમાં ખુલ્લા કૂવામાં 2 સિંહો ખાબક્યા હતા, જેમાં એક સિંહનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક સિંહનું વન વિભાગ દ્વારા રેસક્યું કરવામાં આવ્યું હતું.
અમરેલી જિલ્લા આશાવર્કર બહેનોએ કલેક્ટર કચેરી ખાતે પોતાના પડતર પ્રશ્ને આવેદન પત્ર પાઠવી ન્યાયની માંગ કરી હતી.
રાજકોટ અગ્નિકાંડમાં મૃત્યુ પામેલ હતભાગીઓને સાવરકુંડલાના માનવ મંદિર ખાતે માનસિક દિવ્યાંગ દીકરીઓ અશ્રુભીની આંખે શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા
સિંહનો પાણી માટે વલખા મારતો વિડીયો સામે આવ્યો છે. પાણી માટે સિંહ નદીના પટ્ટમાં ખાડો ખોદીને પાણી શોધવાનો પ્રયત્ન કરી રહ્યો છે.