અમરેલી : કાકા સસરાએ ચપ્પુ વડે હુમલો કરતા ભત્રીજા વહુનું મોત, પોલીસ તપાસ શરૂ...
અમરેલી જીલ્લાના રાંઢીયા ગામે કૌટુંબિક કારણોસર થયેલા ડખામાં કાકા સસરાએ ચપ્પુ વડે હુમલો કરતા ભત્રીજા વહુનું મોત નીપજ્યું હતું.
અમરેલી જીલ્લાના રાંઢીયા ગામે કૌટુંબિક કારણોસર થયેલા ડખામાં કાકા સસરાએ ચપ્પુ વડે હુમલો કરતા ભત્રીજા વહુનું મોત નીપજ્યું હતું.
અમરેલી જીલ્લાના ધારી તાલુકના ચલાલા PGVCL કચેરી ખાતે વીજળીની પારાવાર પરેશાનીથી ત્રસ્ત ખેડૂતોએ હલ્લાબોલ કર્યો હતો.
સાવરકુંડલા મામલતદાર કચેરી સ્થિત જનસેવા કેન્દ્રના કોમ્પ્યુટર ઓપરેટરો હડતાળ પર ઉતરી જતા અરજદારોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.
બગસરા ગામની સીમમાંથી છોટા ઉદેપુરના દિવ્યાંગ યુવકનો મૃતદેહ મળી આવતા પોલીસે હત્યારાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અમરેલી જિલ્લામાં આજરોજ ભીમ અગિયારસ નિમિત્તે ખેડૂતોના કુવામાં પાણી હોય તેવા ખેડૂતોએ વાવણી કાર્યનો શુભારંભ કરી દીધો છે
અમરેલી જિલ્લાના ધારી-ગીરના ઝર ગામે રહેતા મુસ્લિમ પરિવારમાં ભગવાન રામજી પ્રત્યેની આસ્થા જોવા મળી છે.