ભરૂચ : ટપકતું પાણી-ખદબદતી ગંદકી વચ્ચે નીલકંઠનગર આંગણવાડીમાં બાળકો ભણવા મજબુર..!
શહેરના નીલકંઠનગર સ્થિત આંગણવાડી કેન્દ્રમાં ટપકતું પાણી અને ખદબદતી અસહ્ય ગંદકી વચ્ચે દેશનું ભવિષ્ય એવા બાળકો ભણવા માટે મજબુર બન્યા છે
શહેરના નીલકંઠનગર સ્થિત આંગણવાડી કેન્દ્રમાં ટપકતું પાણી અને ખદબદતી અસહ્ય ગંદકી વચ્ચે દેશનું ભવિષ્ય એવા બાળકો ભણવા માટે મજબુર બન્યા છે
માત્રોજ ગામમાં ગ્રામ પંચાયત તેમજ આંગણવાડીના નવા મકાન માટે રૂપિયા 17થી વધુના ખર્ચે નિર્માણ કરાયું છે.
વડોદરામાં પરમાર પરિવારની દીકરીને આંગણવાડીમાંથી આપવામાં આવેલા પોષણયુક્ત આહારના બાળ શક્તિ પેકેટ એક્સપાયરી ડેટ હોવાના કારણે ફૂડ પોઈઝન થયું હોવાના આક્ષેપો માતા પિતાએ કર્યા છે
સાબરકાંઠા જીલ્લામાં તંત્રની ઘોર બેદરકારી, આંગણવાડી નજીક જ ગટરના પ્રદૂષિત પાણી ભરાયા
મહાનગરપાલિકા સંચાલિત 399 જેટલી આંગણવાડીઓમાં છેલ્લા 5 દિવસથી તેલના અભાવે બાળકોને નાસ્તો નહીં મળતા પાલિકાના વિપક્ષી નેતાએ મ્યુનિસિપલ કમિશનરની ગંભીર બેદરકારી હોવાનો આક્ષેપ કર્યો હતો.
આંગણવાડી વર્કરો અને મુખ્ય સેવિકાઓને નોટીસો અને ધમકાવવાનું યથાવત રહેતા આંગણવાડી વર્કરોમાં રોષ ફાટી નીકળ્યો છે