વડોદરામાં “પોસ્ટર વોર” : ત્રીજી વખત સાંસદ રંજન ભટ્ટને રિપીટ કરાતા BJPમાં નારાજગી, ઠેર ઠેર પોસ્ટર લાગ્યા...
વડોદરા લોકસભા બેઠક પર ભાજપ દ્વારા સતત ત્રીજી વખત સાંસદ રંજન ભટ્ટને રિપીટ કરવામાં આવતાં BJPમાં ભારે નારાજગી જોવા મળી છે.
વડોદરા લોકસભા બેઠક પર ભાજપ દ્વારા સતત ત્રીજી વખત સાંસદ રંજન ભટ્ટને રિપીટ કરવામાં આવતાં BJPમાં ભારે નારાજગી જોવા મળી છે.
પશ્ચિમ વિસ્તારમાં આવેલ વર્ષો જૂની મચ્છી માર્કેટમાં મચ્છીના વેપાર સાથે સંકળાયેલી મહિલાઓ અને વેપારીઓની હાલત અત્યંત દયનીય થવા પામી છે.
હિંમતનગર તાલુકામાં ચોમાસામાં કેનાલમાં વહી જતાં પાણીને કનાઈ ગામે લઈ જવા માટે વક્તાપુરમાં ખેતર માલિકોને જાણ કર્યા વગર ખેતરમાં જ ઊંડા ખાડા કરવામાં આવ્યા હતા
વડોદરા શહેરના વાઘોડિયા રોડ ઉપર આવેલ વૈકુંઠ સોસાયટીના રહીશોને છેલ્લા 3 વર્ષથી પાણી વગર વલખા મારવાનો વારો આવ્યો છે
ભરૂચ જિલ્લાના આમોદ નગરમાં આવેલા વોર્ડ નં. ૩માં બહુચરાજી નગરીમાં ઉભરાતી ગટરો બાબતે સ્થાનિક લોકોએ ચૂંટાયેલા નગરસેવકો તથા ભાજપના હોદ્દેદારોને અનેક રજૂઆતો કરી