અમરેલી : લમ્પી વાયરસના કારણે 15થી વધુ પશુના મોત, પશુપાલન વિભાગ સતર્ક થયું
અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ગામોમાં પશુઓમાં લમ્પી વાયરસના લક્ષણો જોવા મળતા પશુપાલકોમાં ગભરાટ ફેલાયો છે.
અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ગામોમાં પશુઓમાં લમ્પી વાયરસના લક્ષણો જોવા મળતા પશુપાલકોમાં ગભરાટ ફેલાયો છે.
બે તાલુકાના ત્રણ ગામમાં વાવાઝોડુ ત્રાટકતા આર્થિક નુકશાન થવા પામ્યું હતું તો પતરા ઉડતા એક પશુનું મોત બે પશુને ઇજા થવા પામી હતી અને અંધારપટ છવાયો હતો.
તાલુકાના થામ ગામે વીજ વાયરો તૂટી પડતા 4 જેટલા પશુઓના મોત થયા હતા. જેના પગલે પશુપાલકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો.
તાજેતરમાં કરોડો રૂપિયાના ખર્ચે બ્યુટીફીકેશન કરાયેલા વડોદરા શહેરના છાણી તળાવમાં પશુઓ વિહરતા હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા.
ઉનાળો શરૂ થતાની સાથે જ આકાશમાંથી અંગ દઝાડતી ગરમી વરસી રહી છે, ત્યારે વડોદરાવાસીઓએ કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળ્યું છે.
હાલ ઉનાળાની કાળઝાળ ગરમીના પ્રારંભે જ સૌરાષ્ટ્રભરમાં ઠેર ઠેર પાણીના પોકાર ઉઠ્યા છે, ત્યારે ગીર અભ્યારણના વન્ય પ્રાણી પણ આ સમસ્યાથી બાકાત રહ્યા નથી.