ભરૂચ અંકલેશ્વરમાં ભક્તોના દુઃખડા હરતા દશામાંની મૂર્તિઓનું પાવન સલીલા માં નર્મદામાં વિસર્જન
પ્રશાસન દ્વારા વિસર્જન સ્થળે પોલીસ બંદોબસ્ત સહિતની વ્યવસ્થાઓ ગોઠવી ભક્તજનોને સુવિધા મળી રહે તે માટે તકેદારી રાખવામાં આવી હતી.
પ્રશાસન દ્વારા વિસર્જન સ્થળે પોલીસ બંદોબસ્ત સહિતની વ્યવસ્થાઓ ગોઠવી ભક્તજનોને સુવિધા મળી રહે તે માટે તકેદારી રાખવામાં આવી હતી.
અંકલેશ્વર આધારિત આર્કિટેક્ચર અને ડિઝાઇન ફર્મ C & T Designs, જેનું નેતૃત્વ આર્કિટેક્ટ ચિરાગ વડગામા અને કદમ શાહ કરે છે, તેમને Commercial Space (Small) કેટેગરીમાં IIID Design Excellence Awardsના રાષ્ટ્રીય સ્તરે પ્રથમ ઇનામ મળ્યું છે.
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ માનવ મંદિરથી ઉદ્યોગ મંડળની ઓફિસ જવાના માર્ગ પર વરસાદી માહોલ વચ્ચે 2 વૃક્ષ ધારાશયી થઈ ગયા હતા
કાળઝાળ ગરમી વચ્ચે ભરૂચ દહેજ રોડ પર લક્ઝરી બસમાં આગ લાગવાનો બનાવ બન્યા બાદ અંકલેશ્વરમાં પણ આગનો વધુ એક બનાવ સામે આવ્યો છે.બનાવની જાણ થતાની સાથે જ ફાયર ફાઈટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો