અંકલેશ્વર: કોસમડી તળાવ પાસે થયેલ મારામરીની ઘટનામાં વધુ 3 આરોપી ઝડપાયા
અંકલેશ્વરના કોસમડી ગામ નજીક માતંગી પેટ્રોલ પંપ પાસે થયેલ મારામારીની ઘટનામાં સંડોવાયેલ વધુ ત્રણ ઈસમોને પોલીસે ઝડપી પાડ્યા હતા
અંકલેશ્વરના કોસમડી ગામ નજીક માતંગી પેટ્રોલ પંપ પાસે થયેલ મારામારીની ઘટનામાં સંડોવાયેલ વધુ ત્રણ ઈસમોને પોલીસે ઝડપી પાડ્યા હતા
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વરના રાજપીપળા રોડ પર આવેલ સોનમ સોસાયટી પાસેથી વિદેશી દારૂ ભરેલ કાર સાથે હાંસોટના બુટલેગરને રૂ.2.58 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં કનોડીયા ચોકડી નજીક વીજ પોલ પાસે પડેલા ખાડામાં પાણી પીવા જતા બે ગાયના કરંટ લાગતા મોત નીપજ્યા હતા
અંકલેશ્વરની ચંદ્રબાલા એકેડમીમાં ધોરણ-8માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીએ પરિવાર અને શાળા પરિવારના સપોર્ટથી રનવે સાથે એરપોર્ટ અને વિમાનોના વર્કશોપનું મોડેલ ઊભું કરતાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
અંકલેશ્વરના કાપોદ્રા ગામમાં આવેલ શ્રીઘર વિલા સોસાયટીમાં બંધ મકાનને તસ્કરે નિશાન બનાવી સોનાના ઘરેણાં અને રોકડા 15 હજારની ચોરી કરી ફરાર થઈ ગયો હતો
અંકલેશ્વરના કોસમડી ગામ નજીક માતંગી પેટ્રોલ પંપ પાસે નજીવા મુદ્દે નવ ઇસમોએ લોખંડના પાઇપ વડે હુમલો કરી ત્રણ વ્યક્તિઓ ઇજાઓ પહોંચાડી હતી.પોલીસે નવ પૈકી બે હુમલાખોરને ઝડપી પાડ્યા હતા
અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી સીલીકોન જ્વેલ પ્રાઈવેટ લીમીટેડ કંપનીએ કોરાનાકાળમાં નુકસાન થયુ હોવાથી યુનિયન બેંક ઓફ ઈન્ડિયા પાસેથી 30 કરોડની લોન લીધી હતી.