ભરૂચ અંકલેશ્વર: એ ડિવિઝન પોલીસે તાડ ફળિયામાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરની કરી ધરપકડ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે તાડ ફળિયામાં સ્થિત ઉન્નતી નગર પાછળ મસ્જિદ ફળિયામાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો. By Connect Gujarat 31 Mar 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: ક્રાઇમ બ્રાન્ચે પ્રોહીબિશનના 6 ગુનામાં ફરાર કુખ્યાત બુટલેગરની હજાત ગામેથી કરી ધરપકડ ભરૂચ જીલ્લાના તમામ પોલીસ મથકમાં અલગ-અલગ ગુનાઓમાં નાસતા ફરતા તેમજ બહારના જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓની માહીતી એકત્ર કરી આરોપીઓ શોધી કાઢી જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી હતી. By Connect Gujarat Desk 03 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: એ ડિવિઝન પોલીસે કારમાંથી રૂ.45 હજારનો દારૂ ઝડપવાના મામલામાં વધુ 2 આરોપીની ધરપકડ બાતમી વાળી ઈકકો કાર આવી ઊભી રહેતા પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસને ઈકકોમાથી વિદેશી દારૂની 312 બોટલ મળી આવી હતી પોલીસે 45 હજારનો દારૂ અને 2.50 લાખની કાર મળી કુલ 3 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો By Connect Gujarat Desk 07 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : અન્સાર માર્કેટ નજીકથી દારૂના જથ્થા સાથે 3 બુટલેગરોની ધરપકડ, રૂ. 11.62 લાખનો મુદ્દામાલ જપ્ત... ભરૂચ ક્રાઇમ બ્રાંચના કર્મીઓને મળેલ બાતમીના આધારે અંકલેશ્વર નેશનલ હાઇવે 48 ઉપર અન્સાર માર્કેટ નજીક વોચ ગોઠવી હતી. By Connect Gujarat 04 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn