અંકલેશ્વર : વાહનોમાંથી થયેલી બેટરીની ચોરીનો ભેદ GIDC પોલીસે ઉકેલ્યો, 3 ઇસમોની કરી ધરપકડ...
વાહનોને તસ્કરોએ નિશાન બનાવી 5 બેટરીઓ મળી કુલ 39 હજારથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા
વાહનોને તસ્કરોએ નિશાન બનાવી 5 બેટરીઓ મળી કુલ 39 હજારથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા
સતત ચોથા દિવસે પણ વધુ એક ચોરીનો બનાવ સામે આવતા પોલીસ તંત્ર દોડતું થયું છે
એક સાથે 3 જેટલી ફોર વ્હીલર કારમાંથી રૂપિયા 1.60 લાખના સાયલેન્સરની ચોરી થઈ
મુથુટ ફાયનાન્સની ઓફિસની બાજુની દુકાનમાં બાકોરા વાટે ઓફિસમાં પ્રવેશ કરી ચોરી કરવાનો પ્રયાસ કરી પોલીસને પડકાર ફક્યો છે