ભરૂચઅંકલેશ્વર: GIDCપોલીસે ચોરીના ગુનામાં સંડોવાયેલ ચાર આરોપીની કરી ધરપકડ તસ્કરો ગોડાઉનના ગેટનું તાળું તોડી અંદર પ્રવેશ કરી પ્લાસ્ટિકના ડ્રમો અને કારબાના કટિંગના ટુકડા મળી 1.75 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા By Connect Gujarat 28 Sep 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: પોલીસે ડમ્પરની બોડી અને પ્લેટફોર્મ,ટાયર મળી 2.59 લાખના મુદ્દામાલ સાથે 2 આરોપીની કરી ધરપકડ ભડકોદરા ગામના સુપર માર્કેટમાંથી શંકાસ્પદ ત્રણ હાઈવા ડમ્પરની બોડી અને પ્લેટફોર્મ,ટાયર મળી 2.59 લાખના મુદ્દામાલ સાથે બે શંકાસ્પદ ઈસમોની અટકાયત કરી By Connect Gujarat 26 Sep 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર : બનાવટી જંતુનાશક દવા બનાવતી ફેક્ટરી ઝડપાય, રૂ. 8.53 લાખના મુદ્દામાલ સાથે કેમિકલ એન્જીનીયરની ધરપકડ... ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટર ઉત્સવ બારોટને મળેલી બાતમીના આધારે PSI આર.કે.ટોરાણીની ટીમ દ્વારા અંક્લેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં પેટ્રોલીંગ શરૂ કરાયું હતું. By Connect Gujarat 05 Sep 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર : સામજીક સંસ્થાની બહેનો દ્વારા GIDC પોલીસ મથકે રક્ષાબંધનની આગોતરી ઉજવણી કરાય... બહેનો દ્વારા રક્ષાબંધન પર્વની આગોતરી ઉજવણી કરવામાં આવી હતી. રક્ષાબંધન એ ભાઈ-બહેનના અતૂટ પ્રેમનો સંબંધ વ્યક્ત કરતો પવિત્ર તહેવાર છે. By Connect Gujarat 28 Aug 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: 3 વર્ષની બાળકી સાથે પાડોશીએ આચર્યું દુષ્કર્મ,પોલીસે આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા પાડોશમાં રહેતા એક નરાધમે બાળકીને રમવા માટે બોલાવી હતી અને ત્યાર બાદ તેની સાથે દુષ્કર્મ આચર્યું By Connect Gujarat 20 Aug 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર : આંતરરાજ્ય ઘરફોડ-વાહન ચોરીમાં સંડોવાયેલ મધ્યપ્રદેશના 2 આરોપીની ટ્રાન્સફર વોરંટથી અટકાયત... By Connect Gujarat 08 Jul 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર : GIDC પોલીસ મથકના પ્રોહીબિશનના ગુનાના 2 વોન્ટેડ આરોપી દમણથી ઝડપાયા... અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકના પ્રોહીબિશનના ગુનામાં નાસતા ફરતા 2 વોન્ટેડ આરોપીની દમણથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી By Connect Gujarat 08 Jul 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: GIDCની ફાઈવબ્રોસ ફોર્જીસ કંપનીના યાર્ડમાંથી રો-મટીરીયલની ચોરીના ગુનામાં પોલીસે 4 આરોપીની કરી ધરપકડ ચોરીમાં કંપનીના હેલ્પરે અને અન્ય ઈસમો સાથે ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાનું સીસીટીવી કેમેરામાં કેદ થયું હતું By Connect Gujarat 10 May 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર : કોસમડી નજીક જુગાર રમતા 5 ઇસમોની GIDC પોલીસે કરી અટકાયત... બાવળિયાની આડમાં પત્તા-પાના વડે હારજીતનો જુગાર રમતા 5 ઇસમોને રંગે હાથ ઝડપી પાડ્યા હતા. By Connect Gujarat 09 Apr 2023Share Twitter Share Whatsapp LinkedIn