અંકલેશ્વર: કોસમડી ગામમાં આવેલ ફાર્મ હાઉસમાંથી દીપડો પાંજરે પુરાયો
કોસમડી ગામમાં પશુ પાલકે પોતાના ઘર પાસે બાંધેલ ભેંસના પાડિયાને દીપડાએ શિકાર બનાવી તેને ફાડી ખાધું હતું.જે ઘટના બાદ વન વિભાગ દ્વારા મારણ સાથે ગામની સીમમાં પાંજરા મુકવામાં આવ્યા હતા
કોસમડી ગામમાં પશુ પાલકે પોતાના ઘર પાસે બાંધેલ ભેંસના પાડિયાને દીપડાએ શિકાર બનાવી તેને ફાડી ખાધું હતું.જે ઘટના બાદ વન વિભાગ દ્વારા મારણ સાથે ગામની સીમમાં પાંજરા મુકવામાં આવ્યા હતા
અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે વાઇરલ વીડિયોના આધારે રીક્ષા ચાલક અને શહેરના સંજય નગરમાં રહેતા સાજીદ શેખની ધરપકડ કરી હતી.પોલીસે રીક્ષા ચાલકનો માફી માંગતો વિડીયો પણ જાહેર કર્યો છે
જીતાલી ગામમાં આવેલ અયોધ્યાપુરમ સોસાયટીમાં તસ્કરોનો આતંક જોવા મળી રહ્યો છે.સોસાયટીમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં ચારથી પાંચ જેટલા તસ્કરો કેદ થયા
બાકરોલ ગામની પ્રાથમિક શાળાનું વર્ષ-૧૯૨૪માં સ્થાપના કરવામાં આવી હતી જે શાળા ૧૦૦ વર્ષ પૂર્ણ કરી ૧૦૧માં વર્ષમાં મંગળ પ્રવેશ કરતા સપનાના વાવેતર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
તસ્કરોએ દુકાનનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને દુકાનના ડ્રોવરમાં રહેલ રોકડા ૨ લાખની મત્તાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા ચોરી અંગે જી.આઈ.ડી.સી.પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
ટ્રક ચાલક શેરડી ભરી અંકલેશ્વર-વાલિયા રોડ ઉપરથી પસાર થઇ રહ્યો હતો.તે દરમિયાન કોસમડી ગામ પાસે શેરડી ભરેલી ટ્રક પલટી ખાઇ જતાં અકસ્માત સર્જાયો હતો
અંકલેશ્વરના દીવા રોડ પર સ્પીડ બ્રેકર પર કલર કામ કરાયુ ન હતું જેના પગલે યોગ બોર્ડની મહિલાઓ દ્વારા જાતે જ માર્ગની સાફ સફાઈ કરી સ્પીડ બ્રેકર પર કલરકામ કરવામાં આવ્યું હતું
અંકલેશ્વરના અંદાડા જ્ઞાનદીપ અનુપ કુવરબા સ્કુલમાં અભ્યાસ કરતી ૧૪ વર્ષીય ઉપાસના પટવર્ધન નામની વિદ્યાર્થીની ટૂંક સમયમાં બી.સી.સી.આઈની ક્રિકેટ ટુર્નામેન્ટમાં રમતી દેખાશે.