અંકલેશ્વર:સુરતી ભાગોળ વિસ્તારનું બંધ મકાન ચઢ્યું તસ્કરોના નિશાને, દાગીના સહિત રોકડ રકમની ચોરી
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં તસ્કરોને જાણે પોલીસનો કોઈ ડર ન હોય તેમ એક બાદ એક ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં તસ્કરોને જાણે પોલીસનો કોઈ ડર ન હોય તેમ એક બાદ એક ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે
સંગમ સિનેમા હોલમાં આચનક એક યુવક ઢળી પડતાં સિનેમા ગૃહમાં ભાગદોડ મચી જવા પામી હતી
નવા કાયદા પ્રમાણે અકસ્માત બાદ ડ્રાઈવરને 10 વર્ષની સજા,લાયસન્સ રદ્દ કરવા સહિતની જોગવાઈ કરવામાં આવી છે
કનોરીયા કંપની પાસે ખુલ્લામાં જુગાર રમતા સાત જુગારીયાઓને 35 હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા
ટેમ્પોમાંથી શંકાસ્પદ ભંગાર ખાલી કરવામાં આવી રહ્યું છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા
ખેડૂતોએ એક નહીં પરંતુ ત્રણથી વધુ દીપડાના પંજાના નિશાન જોતાં તેઓ ભયભીત બન્યા
નદી કિનારે આવેલી ઝાડી ઝાંખરામાં અંદાજીત 50થી 55 વર્ષના આધેડનો ઝાડ સાથે ફાંસો ખાઈ આપઘાત કરેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો