અંકલેશ્વર : ક્રાઇમ બ્રાન્ચે GIDCમાંથી વેલ્ડિંગ મશીન સહિતના શંકાસ્પદ મુદ્દામાલ સાથે એક ઈસમની ધરપકડ કરી
ક્રાઇમ બ્રાંચ દ્વારા 16 નંગ ઇલેક્ટ્રિક વેલ્ડિંગ મશીન સહિત 2,72,000 રૂપિયાના મુદ્દામાલ સાથે એક ઈસમની ધરપકડ કરી
ક્રાઇમ બ્રાંચ દ્વારા 16 નંગ ઇલેક્ટ્રિક વેલ્ડિંગ મશીન સહિત 2,72,000 રૂપિયાના મુદ્દામાલ સાથે એક ઈસમની ધરપકડ કરી
પેટ્રોલિયમ સંરક્ષણ હેઠળ સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું.
સાત દિવસમાં તળાવની કામગીરી નહીં કરવામાં આવે તો સ્વખર્ચે તળાવ બનાવવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામા આવી
વિદેશી દારૂની ૭૩ નંગ બોટલ મળી કુલ ૭ હજારથી વધુનો મુદ્દામાલ સાથે બુટલેગર વિજય વસાવાને ઝડપી પાડ્યો
જુના દીવા ગામમાં તાડના 1000 કરતા પણ વધારે ઝાડ છે. તો આ ઝાડ કુદરતી રીતે જ ઊગ્યા છે.
લોકો અને પશુઓના જીવ જોખમમાં મુકવા સાથે પર્યાવરણને નુકશાન કરવા બદલ પોલીસે ગુનો નોંધી ચાલકની ધરપકડ સહિત બોલેરો પીક અપ તેમજ કેમિકલ વેસ્ટ ભરેલી 2 ટાંકીઓ જપ્ત કરી
ખોડલધામ સમિતિ અંકલેશ્વર દ્વારા લાપસી મહોત્સવ સરદાર પટેલ સમાજવાડી જીઆઇડીસી અંકલેશ્વર ખાતે ઉજવવામાં આવ્યો હતો