અંકલેશ્વર : ગોયા બજાર મુખ્ય શાળા ખાતે વિદ્યાર્થીઓ માટે યોગ પ્રશિક્ષણ વર્ગ યોજાયો
રાજ્ય અને રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા અને શિક્ષક સંઘના પ્રમુખ ગજેન્દ્ર પટેલે યોગનું મહત્વ સમજાવી ગુજરાત રાજ્ય યોગ બોર્ડની કાર્ય પ્રણાલીથી સૌને વાકેફ કર્યા
રાજ્ય અને રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા અને શિક્ષક સંઘના પ્રમુખ ગજેન્દ્ર પટેલે યોગનું મહત્વ સમજાવી ગુજરાત રાજ્ય યોગ બોર્ડની કાર્ય પ્રણાલીથી સૌને વાકેફ કર્યા
શ્રી ઠાકોરજી મહારાજ અને સંત ભગવંત સાહેબજી મહારાજની પ્રેરણાથી સદગુરુ સંત પરમ પૂજ્ય અશ્વિન દાદાનો 83મો પ્રાગટ્ય પર્વ તથા અંકલેશ્વર અનુપમ સત્સંગ મંડળના 25 વર્ષ પૂર્ણ થતા રજત મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું
વરસાદી માહોલ વચ્ચે અંકલેશ્વરના મોટાભાગના માર્ગો બિસ્માર બન્યા છે ત્યારે અંકલેશ્વરના મહાવીર ટર્નિંગથી ઓ.એન.જી.સી.ઓવરબ્રિજ સુધીનો માર્ગ પણ બિસ્માર બન્યો
અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચુંટણી વચ્ચે નોટિફાઈડ રહેણાંક વિસ્તારના લોકોને સ્પર્શતા પ્રશ્નો અંગે અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશનના હોદ્દેદારોએ સ્થાનિક ઉદ્યોગ નેતાગીરી સામે અનેક પ્રશ્રનાર્થો ખડા કર્યા છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના સારંગપુર ગામના વણઝારા વાસમાં 2 વર્ષ પૂર્વે બાળક પર ડમ્પર ચઢાવી દેનાર ચાલકને કોર્ટ દ્વારા સજા ફટકારતો હુકમ કરવામાં આવ્યો છે.
ભરૂચના અંકલેશ્વર શહેરના એક વિસ્તારમાંથી 14 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જનાર આરોપીની પોલીસે ચેન્નઈથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
હત્યારાઓનું પગેરું મેળવવાની તજવીજ હાથ ધરી છે, ત્યારે હાલ તો લૂંટના ઇરાદે વૃદ્ધની હત્યા કરાય હોવાનું પ્રાથમિક અનુમાન સેવાઇ રહ્યું છે