અંકલેશ્વર : વેરા નહીં ભરનાર મિલકત ધારકો સામે પાલિકાની લાલ આંખ, બાકી વેરાની વસુલાત તેજ કરાય...
વેરાદારોને જાહેર ચેતવણીના ભાગરૂપે વર્ષ 2023-24ના બાકી વેરા તાત્કાલિક ભરવા તાકીદ કરવામાં આવી
વેરાદારોને જાહેર ચેતવણીના ભાગરૂપે વર્ષ 2023-24ના બાકી વેરા તાત્કાલિક ભરવા તાકીદ કરવામાં આવી
ઔદ્યોગિક વિસ્તારને પાણીનો પુરવઠો પહોંચાડતા જીઆઇડીસી તળાવ અંદાજે અઢી લાખ ચોરસ મીટરમાં પથરાયેલુ છે
અજાણ્યા વાહનની ટક્કરે શિકારની શોધમાં પહોંચેલા અને નામશેષ થવાની કગારે ઉભેલ વનીયર પ્રાણીનું મોત થયું
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં તસ્કરોને જાણે પોલીસનો કોઈ ડર ન હોય તેમ એક બાદ એક ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે
સંગમ સિનેમા હોલમાં આચનક એક યુવક ઢળી પડતાં સિનેમા ગૃહમાં ભાગદોડ મચી જવા પામી હતી
નવા કાયદા પ્રમાણે અકસ્માત બાદ ડ્રાઈવરને 10 વર્ષની સજા,લાયસન્સ રદ્દ કરવા સહિતની જોગવાઈ કરવામાં આવી છે
કનોરીયા કંપની પાસે ખુલ્લામાં જુગાર રમતા સાત જુગારીયાઓને 35 હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા