અંકલેશ્વર: રાજપીપળા ચોકડી નજીક પટેલ નગરના બંધ મકાનમાંથી રૂ.1 લાખના માલમત્તાની ચોરી
ચોરીની ઘટનાને અંજામ આપનાર બે ઈસમો સોસાયટીમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. અંકલેશ્વર બી ડીવીઝન પોલીસે સીસીટીવી ફુટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે..
ચોરીની ઘટનાને અંજામ આપનાર બે ઈસમો સોસાયટીમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. અંકલેશ્વર બી ડીવીઝન પોલીસે સીસીટીવી ફુટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે..
વાલિયા રોડ પર આવેલી ગુરુકૃપા હોટલમાં બે દિવસ અગાઉ હોટલના સર્વિંગ સ્ટાફના 3 જેટલા મોબાઈલ ફોનની ચોરી કરી મહિલા તેમજ અન્ય એક પુરુષ પલાયન થઈ ગયા
બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.પોલીસના દરોડાને પગલે બુટલેગર સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો પોલીસે એક્સેસ મોપેડની ટીકીમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની ૧૦ નંગ બોટલ મળી આવી
અજાણ્યા ઈસમો આ સ્થળેથી અપ લાઈનના ટ્રેક ઉપરથી ઈ.આર.સી. ક્લીપ નંગ-૭૩ અને મેટલ લાઈનર નંગ-૬ મળી કુલ ૭ હજારથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા
પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની ૩૬૬ નંગ બોટલ મળી કુલ ૫૪ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને જુના બોરભાઠા બેટ ગામના બુટલેગર સંજય વસાવાને ઝડપી પાડ્યો
રવીદ્રા ગામ તરફના માર્ગ ઉપરથી કોઇપણ જાતની મંજુરી વિના ઘન કચરો ખાલી કરવા સુરતથી આવેલ ત્રણ હાઈવા ટ્રક ડીટેઈન કરી ૩૦ લાખનો મુદ્દામાલ કબજે કરી તપાસ હાથ ધરી
અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે વાઇરલ વીડિયોના આધારે રીક્ષા ચાલક અને શહેરના સંજય નગરમાં રહેતા સાજીદ શેખની ધરપકડ કરી હતી.પોલીસે રીક્ષા ચાલકનો માફી માંગતો વિડીયો પણ જાહેર કર્યો છે