અંકલેશ્વર: તાલુકા પોલીસે ગુમ અથવા ચોરી થયેલ 4 મોબાઈલ મૂળ માલિકોને પરત કર્યા
કેન્દ્ર સરકારના સી.ઇ.આઈ.આર.પોર્ટલના માધ્યમથી ગુમ થઇ ગયેલ મોબાઇલ ફોન એકટીવ થયા હતા જેને સ્ટ્રેસ કરી કુલ 4 મોબાઈલ ફોન મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા
કેન્દ્ર સરકારના સી.ઇ.આઈ.આર.પોર્ટલના માધ્યમથી ગુમ થઇ ગયેલ મોબાઇલ ફોન એકટીવ થયા હતા જેને સ્ટ્રેસ કરી કુલ 4 મોબાઈલ ફોન મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા
વિદેશી દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. રૂપિયા 1.18 કરોડની કિંમતની એક લાખથી વધુ વિદેશી દારૂની બોટલ પર બુલ્ડોઝર ફેરવી તેનો નાશ કરવામાં આવ્યો
પોલીસે વોચ ગોઠવી હતી તે વેળા બાતમી વાળી એક્ટિવા આવતા પોલીસે તેને અટકાવી એક્ટિવા ઉપર રહેલ પ્લાસ્ટિકની થેલીમાં તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂની 92 નંગ બોટલ મળી આવી હતી પોલીસે 9 હજારનો દારૂ અને એક્ટિવા મળી કુલ 29 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો
અંકલેશ્વર પોલીસને બાતમી મળી હતી કે હાઇવે પર આવેલ તાપી હોટલની સામે આવેલ પ્લોટ નં-૩૮મા એક ઇસમ બહારથી કેમિકલ યુક્ત બેરલો લાવી ગેરકાયદેસર રીતે વોશ કરે છે
સેલારવાડ મસ્જિદની બાજુમાં ખુલ્લી જગ્યામાં જુગારધામ ચાલી રહ્યો છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડા મળી કુલ 6 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો
બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 644 નંગ બોટલ મળી કુલ 72 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી અજાણ્યા ઇસમને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી
તુલસી વિલા સોસાયટીમાં તસ્કરો ત્રાટકયા હતા અને એક મકાનને નિશાન બનાવી સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા મકાનમાલિક દ્વારા અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.